Get App

Gold Silver Price Today: સોનામાં મામૂલી ઘટાડો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવ

Gold Price Today: આજે બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના રેટમાં ઘટાડો રહ્યો. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 58,469 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. 22 કેરેટ ગોલ્ડની કિંમત 58,235 રૂપિયા છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 05, 2023 પર 12:47 PM
Gold Silver Price Today: સોનામાં મામૂલી ઘટાડો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવGold Silver Price Today: સોનામાં મામૂલી ઘટાડો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવ
22 કેરેટ ગોલ્ડ 53 રૂપિયા ઘટીને 58235 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.

Gold Price Today: આજે બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના રેટમાં ઘટાડો રહ્યો. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 58,469 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. 22 કેરેટ ગોલ્ડની કિંમત 58,235 રૂપિયા છે. ચાંદીના ભાવમાં 152 રૂપિયાનો ઘટાડો આવ્યો અને 69797 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.

સોનાના ભાવમાં રહ્યો ઘટાડો

આજે સોનાના ભાવ ઘટીને 58469 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. 22 કેરેટ ગોલ્ડ જેમાં વધારેતર જ્વેલરી બનાવામાં આવી છે તેમાં પણ વધારો રહ્યો. 22 કેરેટ ગોલ્ડ 53 રૂપિયા ઘટીને 58235 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.

IBJA પર સોના-ચાંદીના રેટ

બધા સમાચાર

+ વધુુ વાંચો