રૂટ મોબાઈલના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર, ગૌતમ બાદલિયાનું કહેવું છે કે કંપનીના ક્વાર્ટર 4 ના પરિણામ ત્રીજા ત્રિમાસિક કરતા સારા રહ્યા છે. છેલ્લા 8 ક્વાર્ટરથી કંપનીમાં સારા રેવેન્યૂ સારો ગ્રોથ કરતા આવી રહ્યા છે. પરંતુ આ ક્વાર્ટર સારો નહીં થયો. ક્વાર્ટર 4 માં દબાણ રહ્યું પરંતુ ક્વાર્ટર 3 કરતા ક્વાર્ટર 4 વધારે સારૂ રહ્યું છે. આજના જમાનામાં જોઈએ તો ટેક્ટ મેસેજ ની રીતે બિઝનેસ કરવા વાળા લોકો થઈ ગયા છે.

