Get App

Reliance Jio Q4: નાણાકીય વર્ષ 2023 માં નફો 13% વધીને 4716 કરોડ રૂપિયા રહ્યો

MoneyControl Newsઅપડેટેડ Apr 21, 2023 પર 6:05 PM
Reliance Jio Q4: નાણાકીય વર્ષ 2023 માં નફો 13% વધીને 4716 કરોડ રૂપિયા રહ્યોReliance Jio Q4: નાણાકીય વર્ષ 2023 માં નફો 13% વધીને 4716 કરોડ રૂપિયા રહ્યો

Reliance Jio Q4 Result: રિલાયન્સની ટેલીકૉમ કંપની જિયોના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી દીધી છે. માર્ચ 2023 ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ વર્ષ દર વર્ષના આધાર પર 13 ટકા વધીને 4716 કરોડ રૂપિયા રૂપિયા રહી છે. ગત વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 4173 કરોડ રૂપિયા હતો.

jioનો રેવેન્યૂ કેટલો રહ્યો?

નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરના જિયોના રેવેન્યૂ વર્ષ દર વર્ષના આધાર પર 11.3 ટકાથી વધીને 23,394 કરોડ રૂપિયા રહ્યા છે. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યૂ 20901 કરોડ રૂપિયા હતા. જ્યારે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીનો રેવેન્યૂ 1.7 ટકા વધ્યો છે. ડિસેમ્બર 2023 ના ક્વાર્ટરમાં જિયોનો રેવેન્યૂ 22,998 કરોડ રૂપિયા રહ્યા હતા.

જિયોના EBITDA કેટલો રહ્યો?

બધા સમાચાર

+ વધુુ વાંચો