ADR Hate Speech Report: ઉત્તર પ્રદેશ પછી બિહારના સાંસદો અને ધારાસભ્યો નફરતભર્યા ભાષણો આપવાના મામલે બીજા ક્રમે છે. બિહારમાં તેમની સંખ્યા 12 છે. જેમાં ત્રણ સાંસદ અને નવ ધારાસભ્યો છે. ત્રણેય સાંસદો ભાજપના છે, જેમાંથી બે (ગિરિરાજ સિંહ અને નિત્યાનંદ રાય) કેન્દ્રમાં મંત્રી છે. ત્રીજા નંબરે અશોક કુમાર યાદવ છે.

