એ. શ્રીધર અમદાવાદનાં ડેવલપર છે. ગ્રુપ પાસે બે દાયકાનો અનુભવ છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. કાવેરી ત્રીસારા અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે. 3 ટાવરનો પ્રોજેક્ટ છે. પર્સનલ વેસ્ટીબ્યુઅલ એરિયા છે. કાવેરી ત્રીસારાની મુલાકાત છે. કાવેરી ત્રીસારાનું સેમ્પલ હાઉસ છે. 632 SqFtનો 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. CCTVની સુવિધા છે. 5.3 X 8 SqFtની ઓપન સ્પેસ છે.
પૂજારૂમ માટેની જગ્યા છે. 8 X 10.6 SqFtનો ડ્રોઇંગ-ડાઇનિંગરૂમ છે. પાર્ટીશન કરી શકાય છે. 9 X 8 SqFtનું કિચન છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. 3 X 8 SqFtનો વોશિંગ એરિયા છે. 12 X 10.6 SqFtનો બૅડરૂમ છે. વુડનલુકવાળી વિટ્રીફાઇડ ટાઇલ્સ છે. 4 X 6.6 SqFtનો વૉશરૂમ છે. 9.6 X 10.6 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 6 SqFtનો વૉશરૂમ છે.
એ.શ્રીધર ગ્રુપના ડિરેક્ટર, સર્વિલ શ્રીધર સાથે ચર્ચા
શીલજ વિકસતો વિસ્તાર છે. શીલજની કનેક્ટિવિટી ખૂબ સારી છે. એસ.જી.હાઇવે નજીક છે. સ્કુલ અને હોસ્પિટલ નજીક છે. શીલજનું ઇન્ફ્રાસ્ટ્રકચર સારૂ છે. અફોર્ડેબલ હાઉસિંગની માંગ વધુ છે. રૂપિયા 35 થી 50 લાખનાં ઘરની માંગ છે. ટાયર-3 સિટીનાં લોકો આવી રહ્યાં છે. બે મહિના પહેલા પ્રોજેક્ટ લોન્ચ થયો છે. ખૂબ સારા પ્લાનિંગવાળો પ્રોજેક્ટ છે. સારી સુવિધાવાળો પ્રોજેક્ટ છે. ગ્રાહકની લાઇફ અપગ્રેડ કરવાનો પ્રયાસ છે. દરેક ફ્લેટ કોર્નર ફ્લેટ છે.
અફોર્ડેબલ કિંમતમાં સારી સુવિધાવાળો પ્રોજેક્ટ છે. 2BHK ખરીદનાર મુખ્યત્વે યુવાવર્ગ છે. બોક્સ ક્રિકેટની સુવિધા છે. સ્કેટિંગ રિંગની સુવિધા છે. ગેમ્સ માટેની સુવિધા છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. શીલજમાં પ્રોપર્ટીની કિંમત અફોર્ડેબલ છે. 8-10 લાખ ફુટ બાંધકામ હેઠળ છે. શીલજમાં નવા પ્રોજેક્ટ પર આવશે. લોકો મોટા શહેર તરફ વળી રહ્યાં છે.