વિઝેન્ઝા હાઇ ડેકનો સેમ્પલ ફ્લેટ છે. વિઝેન્ઝા હાઇ ડેકની મુલાકાત કરી રહ્યા છે. કલાલી રોડ વિકસતો નવો વિસ્તાર છે. ઓલ્ડપાદરા રોડ નજીક છે. કલાલીની કનેક્ટિવિટી સારી છે. વિવિધ સ્કુલ નજીક છે. મોલ અને મલ્ટીપ્લેક્સ નજીક છે. પવન ગ્રુપ વડોદરાનાં ડેવલપર છે. 1981માં પવન ગ્રુપની સ્થાપના કરી છે. વડોદરામાં ઘણા પ્રોજેક્ટ ચાલુ છે. વિઝેન્ઝા નામથી પ્રોજેક્ટની સિરિઝ છે. 132 યુનિટની સ્કીમ છે. 1600 SqFtમાં 3 BHK ફ્લેટ છે. 11 માળનાં 3 ટાવર છે. એક માળ પર 4 યુનિટ છે. સીસીટીવીની સુવિધા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે.
5 X 6 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. શૂ રેક રાખી શકાય છે. 19 X 12 SqFtનો ડ્રોઇંગરૂમ છે. વુડનવોલ બનાવી શકાય છે. 12 X 7.3 SqFtની બાલ્કનિ છે. ઘણી ઓપન સ્પેસ અપાઇ છે. 10.6 X 12.6 SqFtનું કિચન છે. 6 X 6.6 SqFtનો સ્ટોરએરિયા છે. 10.6 X 6.6 SqFtનો વોશએરિયા છે. ગેસ કનેક્શન અપાશે. સર્વિસ પ્લેટફોર્મ તૈયાર મળશે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે.
17 X 11 SqFtનો ડાઇનિંગ-ફેમલિરૂમ છે. 10.6 X 3.6 SqFtની બાલ્કનિ છે. 14 X 12.6 SqFtનો બૅડરૂમ-1 છે. 2.6 X 3.6 SqFtની બાલ્કનિ છે. 9.6 X 6.6 SqFtનો વૉશરૂમ છે. 14 X 14 SqFtનો બૅડરૂમ-2 છે. 1.6 X 2.6 SqFtની બાલ્કનિ છે. 9 X 6 SqFtનો વૉશરૂમ છે. 12 X 11 SqFtનો બૅડરૂમ-3 છે. 1.6 X 2.6 SqFtની બાલ્કનિ છે. 8.6 X 6 SqFtનો વૉશરૂમ છે. 6 X 6.6 SqFtનો પૂજારૂમ છે.
પવનગ્રુપના વિઝેન્ઝા હાઇડેક, પ્રમોટર, સમર્થભાઇ મોદી સાથે વાતચિત
અક્ષર ચોક નજીકમાં છે. વેલ્યુ ફોર મની પ્રોજેક્ટ છે. વિઝેન્ઝા ગ્રુપનો કલાલીમાં આ બીજો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. પ્રોપર્ટી બજાર વડોદરાનાં કલાલીમાં છે. એમિનિટિઝવાળા ઘરની માંગ છે. પુરતી જગ્યાવાળા ઘરની માંગ છે. 1 લાખ SqFt વિસ્તારમાં પ્રોજેક્ટ છે. ત્રણેય ટાવરની આસપાસ ઓપન સ્પેસ છે. 30% જગ્યામાં બાંધકામ છે. 70% ઓપન સ્પેસ છે. સ્વિમિંગપુલ છે. કલબહાઉસની સુવિધા છે. જીમની સુવિધા છે.
મલ્ટી પર્પઝ રૂમની સુવિધા છે. મિનિથિએટરની સુવિધા છે. એસીનું પાઇપિંગ કરીને અપાશે. પહોળા પેસેજ અપાયા છે. અપરમિડલ ક્લાસ માટેનો પ્રોજેક્ટ છે. નવા પ્રોજેક્ટ પર ચર્ચા ચાલી રહી છે. અમુક પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. પહેલા ટાવરનું પઝેશન જુનમાં અપાશે. બે ટાવરનાં ડિસેમ્બર 2018 સુધી પઝેશન છે. યુનિકનામનો ટ્રેન્ડ છે. વિઝેન્ઝા હાઇએન્ડ પ્રોજેક્ટનું બ્રાન્ડનેમ છે.