પાલડી અને સેટેલાઇટને જોડતો વિસ્તાર છે. વાસણામાં ઘણી રેસિડન્શિયલ સ્કીમ છે. મિડલ ક્લાસનાં લોકોની પસંદનો વિસ્તાર છે. BRTS ની સુવિધા ઉપલબ્ધ છે. વાસણાની કનેક્ટિવિટી સારી છે. અહીથી એરપોર્ટ પહોચવુ સરળ છે. અમદાવાદનો જુનો વિસ્તાર છે. યશ પિનેકલનો સેમ્પલ ફ્લેટ છે. યશ પિનેકલની મુલાકાત. યશ પિનેકલ અફોર્ડેબલ સ્કીમ છે.
યશ રિયલ્ટી અમદાવાદનાં ડેવલપર છે. 1992થી અમદાવાદમાં કાર્યરત છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. 627 SqFtમાં 2 BHK સેમ્પલ ફ્લેટ છે. 193 યુનિટની સ્કીમ છે. 14 માળનાં 2 ટાવર છે. અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. 570 થી 665 SqFtનાં વિકલ્પો છે. 4.9 X 4.3 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. શૂ રેક રાખી શકાય.
10.9 X 18 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ACનાં પોઇન્ટ ઇચ્છતા હોયતો મેળવી શકાશે. 8 X 6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 8.6 X 8.6 SqFtનું કિચન છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. 5.6 X 4.3 SqFtનો વૉશએરિયા છે. 13 X 10 SqFtનો બૅડરૂમ છે. 6.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 10 X 10 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. 6 X 4.6 SqFtનો વૉશરૂમ છે.
વાસણા અમદાવાદનો મધ્ય વિસ્તાર છે. વિસ્તારમાં નવા એપાટ્ટમેન્ટની સ્કીમની માંગ છે. મધ્યમ વર્ગનાં લોકો માટેની સ્કીમ છે. દેરાસરો નજીક છે. લિફટની સુવિધા છે. ગાર્ડનની સુવિધા છે. કમર્શિયલ અને રેસિડન્શિયલ સ્કીમ છે. 2 માળ સુધી કમર્શિયલ સ્કીમ છે. બીજા માળ પર ઓફિસનાં પ્રોવિઝન છે. 630 Sqftથી ઓફિસ શરૂ થશે.



