પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે જાણકરી આપવા જોડાઇ રહ્યા છે મયુર શાહ, બોમન ઇરાની, નયન શાહ.
પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે જાણકરી આપવા જોડાઇ રહ્યા છે મયુર શાહ, બોમન ઇરાની, નયન શાહ.
મુંબઇમાં એમસીએચઆઈ-સીઆરઈડીએઆઈ પ્રોપર્ટી મહા એક્સપોનું આયોજન કરી રહ્યા છે. નોટબંધી, જીએસટી, રેરા બાદ પહેલા પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરી રહ્યા છે. એમસીએચઆઈ-સીઆરઈડીએઆઈ પ્રોપર્ટી મહા એક્સપો મુંબઇમાં યોજાયો કરી રહ્યા છે. 150થી વધુ ડેવલોપર્સે પ્રોપર્ટી એક્સપોમાં ભાગ લીધો છે. 5000થી વધુ પ્રોપર્ટીસ પ્રદશિત કરાઇ છે. શા માટે આ વર્ષે પ્રોપર્ટી એક્સપો નું આયોજન મોડુ? રિફોર્મસ પછી માર્કેટ સ્થિર કરવામાં થોડો સમય લાગ્યો છે. દરેક ડેવલપર એક મંચ પર એક સાથે છે. પ્રોપર્ટી એક્સપોમાં દરેક પ્રોજેક્ટ રેરા રજીસ્ટર કરીવું જરૂરી છે. હાઉસિંગ ફાયનાન્સ સંસ્થાઓએ પણ એક્સપોમાં ભાગ લીધો છે. રેરા હેઠળ પ્રોજેક્ટની દરેક માહિતી વેબસાઇટ પર છે.
ગ્રાહક દરેક માહિતી જાણી શકે છે. પાછલા સમયમાં પ્રોજેક્ટ લોન્ચ ઘટ્યાં છે. ઘરોની માંગ વધતી જ જાય છે. સારી ઇન્કવારી છતા વેચાણ કેમ ઓછા? ઘર ખરીદવાની પ્રોસેસ 2 થી 4 મહિના ચાલે છે. ગ્રાહક પ્રોજકટ અંગે વિવિધ માહિતી મેળવે છે. એક્સિબિસનમાં ખરીદીનાં નિર્ણય ઝડપી બને છે. નવા લોન્ચ ઘટવાથી ઇન્વેન્ટરી ઘટી છે. આ વર્ષે પ્રોપર્ટીનીં વેચાણ પાછલા વર્ષ કરતા 30% વધ્યા છે. એમએમઆરમાં વેચાણ વધુ થયા છે. ઓક્ટોબરમાં ખૂબ સારા વેચાણ થયા છે. ગ્રાહકોમાં જીએસટીને લઇને મુંઝવણ છે. જીએસટીની પ્રોપર્ટી માર્કેટ પર અસર જોવા મળી છે. પ્રોપર્ટી પર જીએસટી ઘટાડવાની રજૂઆતો થઇ રહી છે. પ્રોપર્ટી માટે 12% જીએસટી ઘણો મોટો છે. જીએસટી માટે કોમ્પોઝીટ સ્કીમની માંગણી થઇ રહી છે. પ્રોપર્ટી માટે જીએસટી રેવન્યુ ન્યુટ્રલ નથી થતુ.
ક્યારે ખરીદવું જોઇએ ઘર? એન્ડ યુઝરે ગમતુ ઘર ઝડપથી ખરીદવું જોઇએ. ગમતુ ઘર મળવામાં ઘણો સમય લાગતો હોય છે. ગાહક હંમેશા કિંમત ઘટવાની આશા રાખે છે. ઘર ખરીદ્યા પછી ગ્રાહક તેની કિંમત વધે એવુ ઇચ્છે છે. પ્રોપર્ટીનાં રોકાણાકાર રોકાણ હોલ્ડ કરી શકે છે. 2,3 મહિનામાં માર્કેટ સ્ટેબલ થઇ શકે છે. હાલમાં નાના ઘરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બજેટ પ્રમાણે ઘર બનાવવામાં આવે છે. હોમલોનનાં વ્યાજદર ઘટી રહ્યાં છે. ગ્રાહકની ખરીદ ક્ષમતા વધી રહી છે. ભવિષ્યમાં પણ વ્યાજદર ઘટી શકે છે. હાલમાં તૈયાર પ્રોજેક્ટ વેચવા પર ડેવલપરનું ધ્યાન છે. જાન્યુઆરી પછી નવા લોન્ચ વધી શકે છે.
એમએમઆરમાં નવા ડીસી રૂલ આવી રહ્યાં છે. નવા ડીસી રૂલ આવ્યા બાદ નવા પ્રોજેક્ટ આવી શકે છે. શું પ્રોપર્ટીની કિંમતો વધી શકે? ગ્રાહકોએ હવે ખરીદીના નિર્ણય લઇ લેવા જોઇએ. સપ્લાય ઘટી છે માંગ વધશે તો કિંમત વધી શકે છે. મુંબઇમાં ભાડે ઘર રાખવું વધુ હિતાવહ લાગી રહ્યું છે. અફોર્ડેબલ ઘર ખરીદવા હિતાવહ છે. અફોર્ડેબલ ઘર પર સબસિડીનો લાભ મળે છે. હોમલોન પર ટેક્સની પણ બચત થાય છે. કમર્શિયલ પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા કરીએ છે. કમર્શિયલ માર્કેટ સારૂ થયુ છે. કમર્શિયલ પ્રોજેક્ટ ઓક્યુપાય થયા છે. મુંબઇમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનાં ઘણા પ્રોજેક્ટ થઇ રહ્યાં છે.
જેને કારણે કમર્શિયલ પ્રોજેક્ટની માંગ વધે છે. એમએમઆર રીજીનમાં ડિમાન્ડ છે. 80 થી 1 કરોડ સુધીનાં ફ્લેટની માંગ વધુ છે. સબર્બમાં કોમ્પેક ફ્લેટની માંગ વધી છે. સરકાર અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપી રહી છે. 6 કરોડ ઘરની માંગ ભારતભરમાં છે. પ્રોડક્ટમાં થોડો ફેરફાર કરવા જરૂરી બન્યા છે. ગ્રાહકોમાં જાગૃતતા લાવવાનાં પ્રયાસ થશે. અપુર્વલ એ ડેવલપર્સ માટે મોટો પડકાર છે. મંજૂરીઓ 30-60 દિવસમાં મળવી જરૂરી છે. દુરનાં વિસ્તારમાં ઇન્ફ્રાની સુવિધા મળવી જોઇએ. ઓનલાઇન અપુર્વલ મળે તે ખૂબ જરૂરી છે. મુંબઇમાં લગભગ 32 થી 38% ટેક્સ આવે છે. જેને કારણે કિંમત વધે છે. મહારાષ્ટ્રમાં રેડી રેકનર રેટ ઘટાડવો જરૂરી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.