કંન્સિલિયેશન ફોરમ ગ્રાહક અને ડેવલપરની વચ્ચેની સમસ્યા ઉકલશે. જો RERAનાં નિયમોનાં ભંગની ફરિયાદ થઇ શકશે. મહા RERA દ્વારા કંન્સિલિયેશન ફોરમની રચના થઇ. ગ્રાહક અને ડેવલપરને સમાધાન માટે મંચ મળશે. RERA 32G હેઠળ કંન્સિલિયેશન બોડીનું નિર્માણ થયુ છે. ઓછા સમયમાં સમાધાનના પ્રયાસ. કંન્સિલિયેશન ફોરમમાં વકીલ નથી આવતા. ગ્રાહક અને ડેવલપર પોતે પોતાનો પક્ષ લેશે. રાજન બાંદલેકર પણ કંન્સિલિયેશન ફોરમનાં સભ્ય.
હાલમાં મુંબઇ અને પુનામાં ફોરમ શરૂ કરાઇ છે. કંન્સિલિયેશન ફોરમમાં રૂપિયા 1000 ભરી ફરિયાદ નોંધાવી શકાશે. RERA હેઠળ ફરિયાદ નોંધાવવાની ફી રૂપિયા 5000 છે. કંન્સિલિયેશન ફોરમે 45 દિવસમાં સમાધાન લાવવું ફરજિયાત. 45 દિવસમાં સમધાન ન થાયતો ફરિયાદ RERAમાં જશે. સમાધાન બાદ બન્ને પક્ષે ડોક્યુમેન્ટ સહી કરવાનાં રહેશે. આ ડોક્યુમેન્ટ RERA ઓથોરીટીને જમા કરાવાશે. RERA હેઠળ 1500 જેટલા કેસ આવી ચુક્યાં છે. RERA દ્વારા 700 જેટલા કેસનાં ચુકાદા પણ આવી ગયા છે. RERA વેબસાઇટ પર કંન્સિલિયેશનનો વિકલ્પ છે.
કંન્સિલિયેશન ફોરમમાં 7 થી 8 ફરિયાદો આવી ગઇ છે. દરેક ફરિયાદ ઓનલાઇન થઇ શકશે. ફરિયાદનાં 7 દિવસમાં ડેવલપરે જવાબ આપવો પડશે. કંન્સિલિયેશન ફોરમની પ્રક્રિયા ઓનલાઇન થશે. ફરિયાદની માહિતી ડેવલપરને અપાશે. કંન્સિલિયેશન ફોરમ ઝડપથી સમાધાન લાવી શકશે. આ ફોરમ બન્ને પક્ષને મદદ કરવાનાં પ્રયાસ કરશે. બન્ને પક્ષને લાભ થાય તેવુ સમાધન લાવી શકાશે.
કંન્સિલિયેશન ફોરમ મહારાષ્ટ્રે પહેલી વાર બનાવી. પુરતી પારદર્શકતા જાળવવાનાં પ્રયાસ થયા છે. હિયરિંગ સિવાય તમારે RERA ઓફિસ જવાની જરૂર નથી. મુંબઇ ગ્રાહક પંચ કંન્સિલિયેશન ફોરમનાં સભ્ય. મુંબઇ ગ્રાહક પંચ ગ્રાહકોને મદદ કરશે. ડેવલપરને અમુક સમસ્યાઓ નડતા પ્રોજેક્ટ મોડા થાય છે. બોડી ડેવલપરને મદદ કરવા તૈયાર રહેશે. ડેવલપરને સપોર્ટ મળે એવા પ્રયાસ થશે. ગ્રાહકોને સમયસર ઘર મળે એવા પ્રયાસ. RERA આવતા જ સમસ્યાઓ ઘટી ગઇ છે. RERA હાલ એક્ટિવલી કાર્યરત છે. માર્ચ મહિનામાં કંન્સિલિયેશન ફોરમ શરૂ થશે.
RERA આવવાથી ઇન્ડસ્ટ્રીને ઘણો લાભ. મહારાષ્ટ્રમાં RERA સફળ રહ્યું છે. GSTને કારણે ઘણી સમસ્યા આવી રહી છે. રેડી ફ્લેટની માંગ વધી રહી છે. અફોર્ડેબલ ઘર માટે 8% GST લાગશે. GST બાદ વેચાણ ઘટ્યાં છે. ઘર ખરીદવા માટેનો સારો સમય છે. અમૂક સમસ્યાને કારણે પ્રોજેક્ટ અટક્યાં છે. ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે રિ-ડેવલપમેન્ટ અટક્યાં છે. હાલ કોર્ટનાં આદેશની રાહ જોવાઇ રહી છે. કોર્ટનાં નિર્ણયને આવતા લાંબો સમય લાગે છે.