પ્રોપર્ટી ગુરૂ: RERAનું રિયાલિટી ચેક - property guru reality check of rera | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: RERAનું રિયાલિટી ચેક

દેશનાં 60% રજીસ્ટ્રેશનમાંથી 60% રજીસ્ટ્રેશન મહારાષ્ટ્રમાં છે. કુલ 16200 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન છે.

અપડેટેડ 04:18:10 PM May 12, 2018 પર
Story continues below Advertisement

દેશનાં 60% રજીસ્ટ્રેશનમાંથી 60% રજીસ્ટ્રેશન મહારાષ્ટ્રમાં છે. કુલ 16200 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન છે. 14000 એજન્ટનાં રજીસ્ટ્રેશન છે. 2500 ઓનલાઇન ફરિયાદો છે. 1200 ફરિયાદોનું નિવારણ લવાયું. મહારાષ્ટ્રમાં RERAનું સફળ અમલીકરણ છે. જરૂર જણાયતો RERAનાં કાયદામાં સુધારા થઇ શકે છે. RERAને કારણે લોન્ચ ઘટ્યા નથી. અનસોલ્ડ ઇનવેન્ટરી વધુ હોવાથી નવા લોન્ચ નથી.

MAHARERA કાયદો સરળ છે. MAHARERAનો અમલ ખૂબ સારો થયો છે. RERAની અસરો દરેકે જોઇ છે. RERAને અનુરૂપ ડેવલપર કામ કરી રહ્યાં છે. ગ્રાહકોને RERAથી સુરક્ષા મળી રહી છે. RERAથી ગ્રાહકનો વિશ્ર્વાસ વધ્યો છે. સેલ્સ ઘટવાનાં ઘણા કારણો હોય છે. નોટબંધી, GSTની અસરો પર રહી છે. RERAની વેબસાઇટ પર પ્રોજેક્ટની તમામ માહિતી મળે છે. એગ્રીમેન્ટ RERAને અનુરૂપ હોવું જોઇએ. લોકોમાં RERAની જાગૃતિની જરૂર છે. એગ્રીમેન્ટ પર સહી કરતા પહેલા વાંચી લો.

RERAનાં અમલને એક વર્ષ પુરૂ થયું. ગ્રાહકોનો વિશ્ર્વાસ વધી રહ્યો છે. સેલ્સમાં જોઇએ એવો વધારો નથી નોંધાયો. ડેવલપર ચાલુ પ્રોજેક્ટ પુરા કરવા પર ધ્યાન આપી રહ્યાં છે. અમુક પ્રોજેક્ટ સમય કરતા વહેલા પુરા થઇ શકે. ફેસ્ટિવલ સિઝનમાં સેલ્સ વધી શકે છે. પ્રકાશ મહેતા, હાઉસિંગ મિનિસ્ટર, મહારાષ્ટ્ર સરકાર છે. પાછલા વર્ષોમાં SRA પ્રોજેક્ટ લઇ ઘણી ફરિયાદો છે.

ઘણા SRA પ્રોજેક્ટ અટકેલા છે. મહાડા પ્રોજેક્ટ અટકેલા છે. મહાડા અને SRA પ્રોજેક્ટ MAHARERA હેઠળ લવાશે. RERAનો દરેક વર્ગને સુરક્ષા આપવાનો પ્રયાસ છે. SRA પ્રોજેક્ટમાં ઘણી સમસ્યા હોય છે. RERA મુજબ 70% રકમ એસ્ક્રો ખાતામાં રાખવા જરૂરી. ડેવલપરને ફાયનાન્સને લઇ સમસ્યાઓ થઇ રહી છે. મુંબઇનું નવુ DP જાહેર થયું છે. નવા DP પ્રમાણેની જમીન મળતા થોડો સમય લાગશે. પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડાની શક્યાતા નથી.

MoneyControl News

MoneyControl News

First Published: May 12, 2018 4:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.