ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં માર્રેટમાં સારી મૂવમેન્ટ જોવા મળી રહી છે. આઈટી સ્ટૉકમાં સારી મૂવમેન્ટ જોવા મળી રહી છે. નિફ્ટી ઉપરમાં 17900 પર ટ્રેડ કરતી જોવા મળી રહી છે. આજે આપણે 18000 સુધીના લેવલ જોવા મળી શકે છે. આવતી કાલની એક્સપાયરીમાં નિફ્ટીમાં 18050-18100 સુધીના લેવલ પર આવી શકે છે. બેન્ક નિફ્ટીમાં 39370 પર ટ્રેડ કરી રહ્યું છે.

