Get App

વિક્લી એક્સપાયરીમાં પુટ ઓપ્શનમાં 22 લાખ કૉન્ટ્રેકનો એપન ઇન્ટરેસ્ટ, પ્રકાશ લાબડિયાની પસંદગીના 2 Buy

નિફ્ટીમાં 150 અંકનો મૂવ આપણે જોવા મળી છે. નિફ્ટીમાં 16700ના લેવલ પાસે ટ્રેડ કરી રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 11, 2022 પર 4:39 PM
વિક્લી એક્સપાયરીમાં પુટ ઓપ્શનમાં 22 લાખ કૉન્ટ્રેકનો એપન ઇન્ટરેસ્ટ, પ્રકાશ લાબડિયાની પસંદગીના 2 Buy વિક્લી એક્સપાયરીમાં પુટ ઓપ્શનમાં 22 લાખ કૉન્ટ્રેકનો એપન ઇન્ટરેસ્ટ, પ્રકાશ લાબડિયાની પસંદગીના 2 Buy

હાઇસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે ભારતીય બજારમાં જુલાઈ અને ઓગસ્ટ સીરિઝમાં સારૂ મૂવમેન્ટ જોવા મળ્યું અને સતત સારી તેજી જોવા મળી છે. હાલમાં મૂવમેન્ટ પોઝિટીવ જોવા મળી રહ્યો છે. હાલમાં ઘટાડા ખરીદી કરો તો ફાયદામાં રહશો. આજની વિક્લી એક્સપાયરીમાં પુટ ઓપ્શનમાં દરેકમાં સ્ટ્રાઈક પ્રાઈઝમાં 22 લાખ કૉન્ટ્રેકનો એપન ઇન્ટરેસ્ટ છે.

નીચલા લેવલ પર ભારતીય બજારોમાં સારો સપોર્ટ મળી રહ્યો છે. ઉપરના લેવલ પર રજીસ્ટેન્સ ફેઝ કરી શકે છે. નિફ્ટીમાં 17750-17800 સુધીની રેન્જ બની રહી છે. આ સ્ટાઇક પ્રાઈઝમાં અગ્રેસિવ કૉલ પોઝિશન બીલ્ડ થઈ છે. આ લેવલ ઇન્ટ્રા ડે માટે પ્રોફિટ બુકિંગના લેવલ બની શકે છે. નિફ્ટીમાં 150 અંકનો મૂવ આપણે જોવા મળી છે.

નિફ્ટીમાં 16700ના લેવલ પાસે ટ્રેડ કરી રહ્યા છે. નિચેમાં પણ સપોર્ટ સારો બની રહ્યો છે. આ લેવલ પર ખરીદી કરવાને બદલે રીટ્રેસમેન્ટ પર ખરીદી આવે તો રિસ્ક રિવૉર્ડ રેશિયો ફેવરેબલ બની શકે છે. છેલ્લા 2-3 સપ્તાહમાં ભારતીય બજાર ઓવર ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે, તેના પર જો ટ્રેડિંગ સ્ટૉપલોસથી પોઝિશન હોલ્ડ કરો તો રોકાણકારોને સારો ફાયદો મળી શકે છે.

હાઇસાઇટ સિક્યોરિટિઝના પ્રકાશ લાબડિયાની પસંદગીના 2 Buy કૉલ

Bank of Baroda: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹135-140, સ્ટૉપલૉસ - ₹118

Canara Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹245-250, સ્ટૉપલૉસ - ₹220

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

બધા સમાચાર

+ વધુુ વાંચો