પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખનું કહેવું છે કે નિફ્ટીમાં 17400 ના લેવલ ઘણા સમયથી રેઝિસ્ટેન્સ છે. ગઈકેલ પણ 17400 પર માર્કેટ સસ્ટેન થતી નથી અને તે સમયે 17200નો એક સપોર્ટ જોવા મળ્યું છે. માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.
પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખનું કહેવું છે કે નિફ્ટીમાં 17400 ના લેવલ ઘણા સમયથી રેઝિસ્ટેન્સ છે. ગઈકેલ પણ 17400 પર માર્કેટ સસ્ટેન થતી નથી અને તે સમયે 17200નો એક સપોર્ટ જોવા મળ્યું છે. માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.
વૈશાલી પારેખનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં એચડીએફસી ટ્વિન્સમાં સેલિંગ પ્રેસર જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 39500ની ઉપર સસ્ટેન નથી થઈ રહ્યું. હાલમાં માર્કેટનો વ્યૂ સાઈડ વેઝ પર છે. જો નિફ્ટીમાં 17200ના લેવલ અથવા 17400ના લેવલ આવે ત્યારે સારી તકો બની શકે છે.
જીયોજીત ફાઇનાન્સીયલના ગૌરાગ શાહનું કહેવું છે કે ડૉલરની સામે રૂપિયો નબળો જોવા મળી રહ્યો છે. ભારતીય રૂપિયાની સામે ડૉલરની વધારે તેજી જોવા મળી રહી છે. જેથી આપણે થોડો રીલિફ લઈ શકે છે. તેની અસર શેર બજાર અને મોંઘવારી પર પડશે. આરબીઆઈ અમુક સરકારી બેન્કોની સાથે લઇને આ ભાવ પર ભારતીય ડૉલર પર વેચે છે એટલે થોડી રાહત મળી શકે છે. આવતા સપ્તાહથી બીજી ક્વાર્ટરના પરિણામ આવવાના શરૂ થઈ જશે.
ગૌરાગ શાહનું કહેવું છે કે ત્યારેથી કંપનીમાં કેવી તેજી જોવા મળી શકે ત્યારે જોવાનું રહેશે. તેનાથી માર્કેટ પર પણ અસર જોવા મળી શકે છે. જે પરિણામો પાસેથી અપેક્ષા છે તેમાં નિરાશા નહી મળે. બેન્કિંગ સેક્ટર અને એનબીએફસી આફટપર્ફોર્મ કરશે. અનુમાન છે કે ટૂંકા ગાળામાં બજારી રહી શકે છે. આઈટી અને એફએમસીજી સેક્ટરમાં સારી તેજીનો અનુમાન છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખની પસંદગીના 2 Buy કૉલ
Sharda Cropchem: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹550, સ્ટૉપલૉસ - ₹440
Sudarshan Chemical Industries: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹500, સ્ટૉપલૉસ - ₹420
જીયોજીત ફાઇનાન્સીયલના ગૌરાગ શાહની પસંદગીના 2 Buy કૉલ
Transport Corporation: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹980-1000 (લાંબા ગાળા માટે)
Cummins: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1450-1500 (લાંબા ગાળા માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.