મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે નિફ્ટી આજે 17300ના લેવલ પાસે ગેપ અપનિંગ થયું હતું. ત્યા થોડું રેઝિસ્ટેન્સ એરિયા હતું. સવારથી 17300ના કૉલ ઓપશન પર બિલ્ડ અપ થઈ રહ્યું હતું. આજના માટે 17300ના લેવલ પ્રોટેક્ટ થશે. ઉપરના લેવલ પર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે. આવતા સપ્તાહ માટે મજબૂત સેટઅપ તૈયાર થઈ રહ્યું છે. માર્કેટમાં ડિપ આવાથી ખરીદીની તક બની રહી છે.
અર્પણ શાહનું કહેવું છે કે આવતા સપ્તાહમાં 17425-17500ના લવલે આવી શકે છે. બેન્ક નિફ્ટીમાં 39500ના લેવલ નજીક ટ્રેડ થઈ રહ્યું છે. બેન્ક નિફ્ટી ચાલુ લેવલ પર પણ ખરીદી કરી શકો છો. આજના દિવસ માટે પણ 39500ના લેવલ પર અનુમાન કરી શકો છો. આવતા સપ્તાહ બેન્ક નિફ્ટીમાં 40000-40200 સુધીના લક્ષ્યા અનુમાન કરી શકો છો. તેમાં પણ સ્ટૉક સ્પેશિફિક એક્શન જોવા મળી રહ્યું છે. ઈન્ડસઇન્ડ બેન્ક પર વધારે ફોકસ રાખો.
આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક
Indusind Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1250, સ્ટૉપલૉસ - ₹1149
Infosys: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1500-1520, સ્ટૉપલૉસ - ₹1420
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.