Get App

સ્ટૉક સ્પેશિફિટ એક્શન 2-3 ટ્રેડિંગ Sessionsમાં શક્ય, ઇન્ટ્રા ડે માં 17900-17950ની રેન્જ, જાણો એક્સપર્ટના Buy કૉલ

આવતા સપ્તાહ માસિક એક્સપાયરી છે તેમાં રે પોઝિશનમાં તેજી આવાની શક્યતા વધારે હોય છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 18, 2022 પર 3:54 PM
સ્ટૉક સ્પેશિફિટ એક્શન 2-3 ટ્રેડિંગ Sessionsમાં શક્ય, ઇન્ટ્રા ડે માં 17900-17950ની રેન્જ, જાણો એક્સપર્ટના Buy કૉલસ્ટૉક સ્પેશિફિટ એક્શન 2-3 ટ્રેડિંગ Sessionsમાં શક્ય, ઇન્ટ્રા ડે માં 17900-17950ની રેન્જ, જાણો એક્સપર્ટના Buy કૉલ

5Paisaના રૂચિત જૈનનું કહેવું છે કે પાછલા અમુક દિવસોમાં માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. લાંબા ગાળા અથવા ટૂંગા ગાળા માટેનો ઝોન હોય બન્નેમાં ઓવર બોટ ઝોનમાં આવી ગયા છે. આવતા સપ્તાહ માસિક એક્સપાયરી છે તેમાં રે પોઝિશનમાં તેજી આવાની શક્યતા વધારે હોય છે. મારા મતે માર્કેટમાં ઉપરની તરફ સામાન્ય રહેશે.

રૂચિત જૈનનું કહેવું છે કે સ્ટૉક સ્પેશિફિટ એક્શન 2-3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળશે. હાલમાં ઇન્ડેક્સમાં તેજી જોવા નથી મળી રહી. પ્રાઈઝ વાઈઝ કરેક્શન આવે તે આવતા સપ્તાહમાં ખબર પડશે. આજે ઇન્ટ્રા ડે માટે અનુમાન છે કે 17900-17950ની રેન્જમાં રહી છે. અને આજે 18000ની ઉપર માર્કેટ નહીં જશે. હાલમાં લોન્ગ પોઝિશનનો પ્રોફિટ બુકિંગ કરો.

ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે કોવિડ બાદ વન વે તેજી જોવા મળી છે. હાલમાં માર્કેટમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. હાલા ઘણા સ્ટૉકમાં રોકાણની સારી તકો છે. સ્ટૉક્સમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી શકો છો. ગ્લોબલ માર્કેટની સરખામણીમાં ઇન્ડિયન માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે.

જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

5Paisaના રૂચિત જૈનની પસંદગીનો Buy કૉલ

નેલ્કો: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹740-745, સ્ટૉપલૉસ - ₹678

ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીનો Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો