Changes from 1st October: સપ્ટેમ્બરની જેમ ઓક્ટોબરમાં પણ ઘણી ફાઈનાન્શિયલ ડેડલાઇન્સ (Financial Deadlines)આવી રહી છે. સાથે આગામી મહિનો ઘણા બધા પૈસા સાથે જોડાયેલા ફેરફાર (Changes from October)પણ લઈને આવી રહ્યો છે. તેમાં નવો ટીસીએસ નિયમ (New TCS Rule),સ્પેશિયલ એફડીની ડેડલાઈન (Special FD deadlines),નવા ડેબિટ કાર્ડ રૂલ (New debit card rule) અને અન્ય સામેલ છે. આ રિપોર્ટમાં અમે તમને ઓક્ટોબરમાં નાણાને લગતા છ ફેરફારો વિશે જણાવીશું.

