ફટકડીના 5 ચમત્કારી ઉપાય જે કરશે આર્થિક સંકટ દૂર

ફટકડીના 5 ચમત્કારી ઉપાય જે કરશે આર્થિક સંકટ દૂર

ઘણી વખત વ્યક્તિ સખત મહેનત કર્યા પછી પણ સમસ્યાઓથી ઘેરાયેલી રહે છે

આમાંથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે

તેમાં ફટકડીથી જોડાયેલ એક ઉપાય વધારે અસરકારક માનવામાં આવે છે

પંડિત ઋષિકાંત અનુસાર પર્સમાં ફટકડીનો ટુકડો રાખવો જોઈએ

તમારા પર્સમાં ફટકડીનો ટુકડો રાખવાથી આર્થિક સંકટમાંથી રાહત મળશે

આ ઉપાય કરવાથી કામમાં આવતી અડચણોમાંથી મુક્તિ મળે છે

ખરાબ નજરથી બચવા માટે તમારા પર્સમાં ફટકડીનો ટુકડો રાખો

પાર્ટનરથી પ્રેમ વધારવા માટે પણ તમે આ ઉપાય જરૂર કરો

ફટકડી નજીકમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે

આ લાલ દાણા રોજ સાવરે એક વાટકી ખાઓ, થશે શરીરની આ 5 સમસ્યાઓ દૂર
Find out More