અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે કર્યું ટ્યુનિંગ, બ્લેક ડ્રેસમાં બંને ખૂબ જ દેખાયા સ્ટાઇલિશ

અનંત અંબાણી મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે સમારોહમાં પહોંચ્યા હતા

શોર્ટ બ્લેક ડ્રેસમાં રાધિકા સુંદર લાગી રહી હતી

મુકેશ અંબાણી પણ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા 

મુકેશ અંબાણી, નીતા અંબાણી અને પુત્રી ઈશા સાથે રેડ કાર્પેટ પર જોવા મળ્યા

સમારોહમાં આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કરીના કપૂર જેવા કલાકારોએ આપી હાજરી

અંબાણી પરિવારની સ્ટાઇલિશ એન્ટ્રી લોકોને પસંદ આવી રહી છે

Karwa Chauth 2023 Mehndi Designs: અહીંથી લગાવો લેટેસ્ટ, સિંપલ અને ટ્રેન્ડી મહેંદી ડિઝાઇન
Find out More