પથરીમાં આ શાકભાજીનું સેવન છે હાનિકારક!
પથરીમાં આ શાકભાજીનું સેવન છે હાનિકારક!
કિડની સ્ટોન કે પથરીનો દુખાવો અસહ્ય હોય છે.
ખરાબ ખાન-પાન અને પાણી ઓછુ પીવાની આદત તેનું કારણ છે.
પથરીમાં બીજ વાળા શાકભાજીને ખાવા ખતરનાક હોઇ શકે છે.
પથરીમાં ટામેટા, કાકડી, પાલક, રીંગણ જેવા શાક ન ખાવા જોઇએ.
પથરીની સમસ્યામાં ભૂલથી પણ પાલક ન ખાવ.
આ ઉપરાંત રીંગણ પણ ન ખાવા જોઇએ.
પાલકની જેમ જ રીંગણ પણ ઓક્સાલેટ નામનું તત્વ હોય છે.
કાકડીના વધુ સેવથી કિડની ફેલ થવાનું જોખમ રહે છે.
તેનાથી શરીરમાં પોટેશિયમ લેવલ વધી જાય છે.
શિયાળામાં ખજુર ખાઓ અને વધારો ઈન્યૂનિટી
Find out More