સુશોભિત રામ મંદિર…તસવીરો જોઈને તમે આનંદથી ઉછળી જશો
સુશોભિત રામ મંદિર…તસવીરો જોઈને તમે આનંદથી ઉછળી જશો
દરેક લોકો રામ મંદિરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા
એ ક્ષણ આખરે આવી જ ગઈ
રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે
સમગ્ર અયોધ્યાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી છે
આ ભવ્ય ઉદ્ઘાટનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી
રહ્યો છે
મંદિર પરિસરને સુશોભિત કરવા માટે તાજા ફૂલોનો ઉપયોગ કરવામાં
આવ્યો છે
આ પ્રસંગમાં અનેક પ્રખ્યાત લોકો એ ભાગ લીધો
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા
છે
ફૂલો અને પાંદડાઓથી શણગારેલી દરેક જગ્યાએ મંદિરની સુંદરતા વધારી છે
શ્રી રામના વિશેષ દિવસે, તમારા પ્રિયજનોને આપો શુભેચ્છા સંદેશ
Find out More