શું તમે જાણો છો પેપ્સીનો અર્થ?
શું તમે જાણો છો પેપ્સીનો અર્થ?
તમે પેપ્સી તો ઘણી વખત પીધી હશે પરંતુ શું તમે તેની સાથે જોડાયેલી આ વાત જાણો છો?
ઘણા લોકો પેપ્સી પીવાનું પસંદ કરે છે પરંતુ આખરે તેનું નામ કેવી રીતે
પડ્યું?
પેપ્સીનો આવિષ્કાર 1893માં થયો હતો.
તેને ફાર્માસિસ્ટ Caleb Bradham ના બ્રેડ ડ્રિન્કના નામથી માર્કેટમાં લાવવામાં આવ્યુ હતું
1898માં તેનું નામ પેપ્સી-કોલા રાખવામાં આવ્યું, જેનો ઉપયોગ 1961 સુધી થતો હતો.
1961માં, તેનું નામ બદલીને પેપ્સી કરવામાં આવ્યું હતું જે હજુ પણ ઉપયોગમાં લેવાય છે.
2023માં કોકા-કોલા પછી સૌથી વધુ પીવામાં આવતું પીણું પેપ્સી છે.
પેપ્સી શબ્દ “dyspepsia” પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પાચક.
એટલેકે, જો તમારી પાચનક્રિયા ખરાબ હોય તો પેપ્સી પીવાથી તમને આરામ મળશે.
27 લાખ આપીને બોલાવી રહ્યું છે આ શહેર!
Find out More