આકરી ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ, જોવા મળી લાંબી કતારો

આકરી ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ, જોવા મળી લાંબી કતારો

ધોમધખતા તાપમાં પણ મતદારોમાં ઉત્સાહ

ગુજરાતની 25 બેઠકો પર મતદાન, સુરત બેઠક બિનહરીફ

બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન નોંધાઈ રહ્યું છે.

મધ્યપ્રદેશની 9 અને છત્તીસગઢની 7 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં મતદાન 

પ્રથમ વખત મતદાતાઓથી લઈને વૃદ્ધો સુધીના લોકો તેમની ભાગીદારી નોંધાવી 

મતદારો સમગ્ર પરિવાર સાથે મતદાન મથક પર પહોંચ્યા

સવારના સાત વાગ્યાથી મતદારો કતારમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે.

તમામ કેન્દ્રો પર કડક નજર રાખવામાં આવી રહી છે

રાજસ્થાનની આ સૌથી પ્રાચીન ડ્રિંક્સ ગરમીમાં આપશે જોરદાર ઠંડક
Find out More