ડીમેટ એકાઉન્ટમાં નોમિની ઉમેરવા માટે થોડા દિવસો બાકી, જાણો પ્રોસેસ
ડીમેટ એકાઉન્ટમાં નોમિની ઉમેરવા માટે થોડા દિવસો બાકી
ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિની ઉમેરવા માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય
એકાઉન્ટમાં ઉમેરવામાં ન આવે તો, તેમના એકાઉન્ટઓ ફ્રીઝ થઈ શકે છે
મતલબ ખાતું ખુલ્લું રહેશે, પરંતુ તમે તેમાં કોઈ વ્યવહાર કરી શકશો નહીં
અગાઉ નોમિની એડ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી
30 સપ્ટેમ્બરથી ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે
નોમિની એડ કરવાની અંતિમ તારીખ 4 વખત લંબાવવામાં આવી છે
જરૂર પડે રકમ મેળવવા માટે નોમિનીએ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે
ઘરબેઠા ઓનલાઈન PF ની બેલેંસ તપાસો
Find out More