સરકાર મહિલાઓને દર મહિને ₹1,000 આપી રહી છે, તમે પણ મેળવો લાભ
સરકાર મહિલાઓને દર મહિને ₹1,000 આપી રહી છે, તમે પણ મેળવો લાભ
PM નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની 70 લાખ મહિલાઓને મોટી ભેટ આપી છે
PM મોદીએ 10 માર્ચ, 2024ના રોજ મહતરી વંદન યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતુ
આ યોજના હેઠળ છત્તીસગઢ સરકાર મહિલાઓને દર મહિને ₹1,000 આપશે
યોજના હેઠળ 655 કરોડ 57 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો રજુ કરવામાં આવ્યો છે
ચાલો જાણીએ છત્તીસગઢની કઈ કઈ મહિલાઓને મળશે આ યોજનાનો લાભ?
જે મહિલાઓની ઉંમર 23-60 વર્ષની વચ્ચે હશે
અરજદાર પરિણીત અથવા વિધવા હોવી જોઈએ
મહિલા અરજદારની કૌટુંબિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે
ગુડ ન્યૂઝ… DAમાં 4% વધારાની જાહેરાત, મોદી સરકારનો મોટો નિર્ણય
Find out More