જો આ દિશામાં ડસ્ટબિન રાખશો તો થઈ જશો કંગાલ

જો આ દિશામાં ડસ્ટબિન રાખશો તો થઈ જશો કંગાલ

ઘરની ડસ્ટબીન ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ

કારણ કે અહીં ભગવાનનો વાસ છે

તેનાથી ઘરમાં ગરીબી આવે છે

તમારા બનતા કામ પણ બગડી જશે

આનાથી નોકરીની સારી તકો શોધવામાં પણ મુશ્કેલી પડી શકે છે

ડસ્ટબીન હંમેશા ઘરની બહાર રાખો

તે બિનજરૂરી ખર્ચને અટકાવે છે

ડસ્ટબિન મૂકવાની સાચી દિશા દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ માનવામાં આવે છે

દક્ષિણ-પશ્ચિમ દિશાને વિસર્જનના હિસાબથી યોગ્ય માનવામાં આવે છે

આ MSP શું છે? જેની ખેડૂત આંદોલનમાં થઈ રહી છે માગ
Find out More