ખરતા વાળ અટકાવશે, એલોવેરા સાથે બસ આ વસ્તુ કરો મિક્સ
ખરતા વાળ અટકાવશે, એલોવેરા સાથે બસ આ વસ્તુ કરો મિક્સ
એલોવેરા જેલ સાથે કંલોજી બીજ મિક્સ કરો અને વાળ પર લગાવો
તેનાથી વાળ સોફ્ટ અને સિલ્કી બનશે અને વાળ તૂટવાનું પણ ઓછુ થશે
કલોંજી અને એલોવેરાથી મૂળને મજબૂત બનાવે છે
તેમાં આયર્ન સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર હોય છે
એલોવેરા વાળને સિલ્કી અને ચમકદાર બનાવે છે
હેર પેક તૈયાર કરવા માટે, 1 ચમચી કંલોજી બીજને પીસી લો અને તેને ચાળણી દ્વારા ગાળી લો
2 ચમચી એલોવેરા જેલ લો અને તેમાં કંલોજી બીજ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો
આ હેર પેકને આખા વાળ પર સારી રીતે લગાવો
આશરે 1 કલાક પછી, વાળને સામાન્ય પાણીથી ધોઈ લો
આ હેર પેક સપ્તાહમાં 2 વાર જરૂર લગાવો
ખાલી પેટ ખાઓ અજમો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કરો છૂમંતર
Find out More