LIC ના આ પ્લાનમાં મળે છે લાખો રૂપિયા

LIC ના આ પ્લાનમાં 8,893 રૂપિયા જમા કરો અને પાકતી મુદત પર 60 લાખ રૂપિયા મેળવો

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના પ્લાનમાં સમગ્ર દેશના કોરોડો લોકો રોકાણ કરે છે

શું તમે LIC ના જીવન લાભ પ્લાન વિશે જાણો છો?

આ પ્લાન ઉત્તમ કવર સાથે સારૂ વળતર આપવા વાળા આ ઇંશ્યોરેંસ પ્લાન છે

આ ઇંશ્યોરેંસ પ્લાનમાં તમે 296 રૂપિયા પ્રતિ દિવસ અથવા માસિક 8,893 રૂપિયા રોકાણ કરી પાકતી મુદતે 60 લાખ રૂપિયા મેળવી શકો છો

જો કોઈ વ્યક્તિ 25 વર્ષ માટે LIC જીવન લાભ પ્લાન ખરીદે છે અને વાર્ષિક 1,04,497 રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને પાકતિ મુદતે 60 લાખ રૂપિયા મળશે

LIC જીવન લાભ એક નોન-લિંક્ડ અને વ્યક્તિગત ઇંશ્યોરેંસ પ્લાન છે

આમાં, વીમાધારક વ્યક્તિને લાઈવ કવરેજની સાથે સેવિંગ કરવાની પણ તક મળે છે

Mutual Fund Invest કરતા સમય ક્યો ઑપ્શન પસંદ કરવો
Find out More