દૂધથી સ્વાસ્થયને લગતા ફાયદા

દૂધએ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે

ગાયનું દૂધ પીવાથી શરીરને ઘણા લાભ મળે છે

ગાયનું દૂધ ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે

દૂધનો રંગ સફેદ હોય છે, પરંતુ ગાયનું દૂધ પીળાશ પડતું હોય છે

ભેંસના દૂધની સરખામણીએ ગાયનું દૂધ થોડું પીળું દેખાય છે

ગાયના દૂધમાં કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન પણ હોય છે

ગાયના દૂધમાં જોવા મળતા પ્રોટીનનું નામ કેરોટીન છે

બ્લ્ડ પ્રેશરને નિયંત્રણમાં રાખશે આ ત્રણ ફળ
Find out More