આ વર્ષે કેટલા દિવસની છે નવરાત્રી 8 કે 9?

15 ઓક્ટોબર- ઘટસ્થાપના, માં શૈલપુત્રીની પૂજા

16 ઓક્ટોબર- માં બ્રહ્મચારિણીની પૂજા

17 ઓક્ટોબર- માં ચંદ્રઘંટાની પૂજા

18 ઓક્ટોબર- માં કુષ્માન્ડાની પૂજા

19 ઓક્ટોબર- માં સ્કંદમાતાની પૂજા

20 ઓક્ટોબર – માં કાત્યાયનીની પૂજા

21 ઓક્ટોબર- માં કાલરાત્રિની પૂજા

22 ઓક્ટોબર – દુર્ગાષ્ટમી, માં મહાગૌરીની પૂજા, કન્યા પૂજન

23 ઓક્ટોબર- મહાનવમી, માં સિદ્ધિદાત્રીની પૂજા, નવરાત્રી હવન

Amazon Great Indian Festival Sale અડધા ભાવમાં મળશે પ્રોડક્ટ્સ
Find out More