મેથી અને કલોંજીને રોંજીદા વપરાશમાં લો, થશે આ 5 ફાયદા
જુના રોગોથી બચાવે
– એંટીઑકિસડેંટથી ભરપુર, તણાવ ઓછો કરવામાં મદદ કરે છે – મેથીનું પાણી સોજો ઘટાડશે, ફ્રી રેડિકલ તટસ્થ થઈ જશે
અનેક રોગોની સારવાર
પાચન, શ્વાસ અને ત્વચાની સમસ્યાઓ દૂર થશે
બ્લડ શુગર કંટ્રોલમાં રાખો
– ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક ઉપાય – ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડીને શુગરને નિયંત્રિત કરો
વજન ઘટાડવામાં કરશે મદદ
– મેથી, કલોંજી પાણીથી પાચન ક્રિયામાં સુધારો થશે – મેટાબોલિઝમ સુધરશે, કેલરી બર્ન થશે
રોગપ્રતિકારક શક્તિ વધારો
રોગોની સામે લડવાની ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે
આ રીતે કરો સેવન
– રાત્રે મેથી અને કલોંજીને પલાળી દો – સવારે આ પાણીને ઉકાળીને ઘૂટડો- ઘૂટડો પીવો
સફરજનના આઉટસ્ટેન્ડિંગ હેલ્થ બેનિફિટ
Find out More