માર્કેટકેપમાં 2024ની આ છે ભારતની ટોપ-10 કંપનીઓ

માર્કેટકેપમાં 2024ની આ છે ભારતની ટોપ-10 કંપનીઓ

માર્કેટ કેપની દ્રષ્ટિએ TCS દેશની ટોચની IT કંપની છે.

તેનું માર્કેટ કેપ 14.25 લાખ કરોડ રૂપિયા છે

ઇન્ફોસિસ રૂપિયા 6.09 લાખ કરોડના એમ-કેપ સાથે બીજા સ્થાને છે.

HCL ટેક્નોલોજીસનું માર્કેટ કેપ રૂપિયા 4.09 લાખ કરોડ છે

વિપ્રોની માર્કેટ કેપ રૂપિયા 2.39 લાખ કરોડ છે

LTIMindtree Ltd રૂપિયા 1.42 લાખ કરોડના માર્કેટ કેપ સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.

ટેક મહિન્દ્રાનું માર્કેટ કેપ રૂપિયા 1.19 લાખ કરોડ છે

ઓરેકલ ફિન સર્વનું માર્કેટ કેપ રૂપિયા 69,700 કરોડ છે

પર્સિસ્ટન્ટ રૂપિયા 60,060 કરોડના માર્કેટ કેપ સાથે આ યાદીમાં આઠમા સ્થાને છે.

MphasiS Ltd રૂપિયા 45,200 કરોડના માર્કેટ કેપ સાથે 9મા સ્થાને છે.

આ યાદીમાં KPIT ટેક 10મા સ્થાને છે

Ather Halo સ્માર્ટ હેલ્મેટ લોન્ચ, મળે છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી શકો
Find out More