Zombie virus: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં કેટલાક નવા વાયરસનો ખતરો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોરોના, મંકીપોક્સ જેવા ઘણા વાયરસ જોવા મળ્યા છે. હવે સમગ્ર વિશ્વમાં ઝોમ્બી વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ આ વાયરસને લઈને ચેતવણી જાહેર કરી છે. ચાલો જાણીએ ઝોમ્બી વાયરસ વિશે.