Brokerage Radar: ઓટો, સિટી ગેસ, પેટ્રોનેટ એલએનજી, આઈજીએલ, ઈન્ડસ્ટ્રીયલ, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, જેએસડબ્લ્યૂ સ્ટીલ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Brokerage Radar: ઓટો, સિટી ગેસ, પેટ્રોનેટ એલએનજી, આઈજીએલ, ઈન્ડસ્ટ્રીયલ, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, જેએસડબ્લ્યૂ સ્ટીલ છે બ્રોકરેજના રડાર પર

મોતીલાલ ઓસવાલના જેએસડબ્લ્યૂ સ્ટીલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લાંબાગાળા માટે આઉટલુક પોઝિટીવ થયા છે. તેમનું કહેવુ છે કે નજીકના ગાળા માટે આઉટલુક મ્યુટ રહી શકે છે. JSTLથી મજબૂત કેશ ફ્લોની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 31 સુધી 50 mpta ક્ષમતા હાંસલ કરવાની યોજના છે.

અપડેટેડ 12:19:35 PM Feb 20, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઓટો પર નોમુરા

નોમુરાએ ઓટો પર નાણાકીય વર્ષ 26 માટે PV સેગમેન્ટ માટે સાવધાન રહેવાની સલાહ છે. તેમનું કહેવુ છે કે 2 વ્હીલર સેગમેન્ટ માટે કંપનીઓ વધુ પોઝિટીવ છે. વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 26માં TVS મોટર માટે 9-10% ઇન્ડસ્ટ્રી ગ્રોથની અપેક્ષા છે. વર્ષના આધારે નાણાકીય વર્ષ 26માં હીરો મોટો માટે 7-8% ગ્રોથની અપેક્ષા છે. વર્ષના આધારે કમર્શિયલ વ્હીકલમાં ટાટા મોટર્સ માટે 4% ગ્રોથની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 26માં AL ટ્રકમાં સિંગલ-ડિજિટ અને બસોમાં ડબલ-ડિજિટ ગ્રોથની અપેક્ષા છે.


સિટી ગેસ કંપનીઓ પર સિટી

સિટીએ IGL & MGL માટે ખરીદદારીની સલાહ આપી છે. ગુજરાત ગેસ માટે વેચવાલીની સલાહ આપી છે. APM ફાળવણીથી માર્જિન આઉટલુક સુધરશે. નવી LNG ડીલ્સથી પણ માર્જિન આઉટલુકને સપોર્ટ છે. IGLએ દિલ્હીમાં હાલ સુધી CNGના પ્રાઈસ નથી વધાર્યા. FY26માં નવા રજીસ્ટ્રેશનને કારણે CNG વ્હીકલ 9-10% વધી શકે છે. નવા રજીસ્ટ્રેશનથી વોલ્યુમ ગ્રોથમાં ઉછાળો શક્ય છે.

પેટ્રોનેટ LNG પર JP મૉર્ગન

જેપી મૉર્ગને પેટ્રોનેટ એલએનજી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹377 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રાઈસમાં ધણા જોખમ સામેલ છે. તેમણે તેના પર ક્ષમતા વિસ્તારથી EBITDAમાં સુધારો શક્ય છે. દાહેજમાં જૂનથી 5 MTPA રી-ગેસ ક્ષમતા વધારશે. ઉનાળામાં વીજળીની માંગ વધવાને કારણે LNG આયાત શક્ય છે. GAIL,OCL, CL સાથે ટેરિફ વાટાઘાટો પૂર્ણ થવાથી અનિશ્ચિતતાનો અંત આવશે.

IGL પર જેફરિઝ

જેફરિઝે IGL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹252 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓક્ટોબર બાદ શેરમાં 30% નો ઘટાડો થયો. APM ફાળવણીમાં અચાનક ઘટાડાથી જોખમ વધ્યુ.

ઈન્ડસ્ટ્રીયલ પર જેફરિઝ

જેફરિઝે ઈન્ડસ્ટ્રીયલ પર ઈન્ડસ્ટ્રીયલ સ્ટોક્સ ટોચના સ્તરથી 15-50% નીચે છે. ફેબ્રુઆરી 2021 માં જ્યારે કેપેક્સ-ઓરિએન્ટેડ બજેટની જાહેરાત કરી. ત્યારે ભારતીય શેરો 2-8 ગણા ઉપર હતા. હાલ વેલ્યુએશનની સરખામણીએ 2010-20 ડાઉન સાયકલ છે. કેપેક્સ સિંગલ-ડિજિટ CAGR પર વધ્યો. ABB, Siemens, Thermax, L&T અને BHEL ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. FY27E P/Es થી ડાઉન-સાયકલ મલ્ટિપલ પર ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. BEL અને KEI સૌથી વધુ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા. Siemens, Thermax, L&T, & HAL ટોપ પીક છે.

રિલાયન્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1606 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 10GWh બેટરી ક્ષમતા બનાવવા માટે ભારત સરકાર સાથે કરાર કર્યા. જાહેરાતમાં RILની નવી ઉર્જા યોજનાના અમલીકરણને હાઇલાઇટ કરવામાં આવ્યું.

બજાજ ફાઈનાન્સ પર UBS

યુબીએસે બજાજ ફાઈનાન્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સાવચેતીભર્યું દૃષ્ટિકોણ છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેર 20%+ વધ્યા. સાઈક્લિકલી ક્રેડિટ ખર્ચ ઊંચો રહેવાની અપેક્ષા છે. લાંબા ગાળામાં RoA ઘટવાના અનુમાન, માર્જિનમાં પણ દબાણ શક્ય છે.

JSW સ્ટીલ પર MOSL

મોતીલાલ ઓસવાલના જેએસડબ્લ્યૂ સ્ટીલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લાંબાગાળા માટે આઉટલુક પોઝિટીવ થયા છે. તેમનું કહેવુ છે કે નજીકના ગાળા માટે આઉટલુક મ્યુટ રહી શકે છે. JSTLથી મજબૂત કેશ ફ્લોની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 31 સુધી 50 mpta ક્ષમતા હાંસલ કરવાની યોજના છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Dollar Rupee: અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 9 પૈસા વધીને 86.85 પર ખુલ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 20, 2025 12:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.