Today's Broker's Top Picks: ઓટો કંપની, પાવર ગ્રિડ, ગોદરેજ પ્રોપર્ટીઝ, એબી કેપિટલ, અદાણી એનર્જી, ઓએનજીસી, એયુ સ્મૉલ ફાઈનાન્સ બેંક છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ એબી કેપિટલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 262 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ABCL અને NBFC સબ્સિડિરી સાથે રિવર્સ મર્જરને RBIની મંજૂરી છે. AB કેપિટલનું હોલ્ડિંગ્સ સ્ટ્રક્ચર ખત્મ થશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓટો કંપનીઓ પર HSBC
HSBCએ ઓટો કંપનીઓ પર બજાજ ઓટો માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 11000 રૂપિયા પ્રતિશેરથી વધારીને 14000 રૂપિયા પ્રતિશેર કર્યા છે. TVS મોટર માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2400 રૂપિયા પ્રતિશેરથી વધારીને 2800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. TVS કરતાં બજાજ માટે CNG, EV-2W, આફ્રિકા એક્સપોર્ટ માટે સતત ટ્રેક્શન છે.
પાવર ગ્રિડ પર જેફરિઝ
જેફરિઝે પાવર ગ્રિડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 390 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટે કહ્યું FY25 કેપેક્સ ગાઇડન્સ જાળવી રાખ્યું. FY27 સુધી અપટિકનો વિશ્વાસ છે. 1 લાખ કરોડ રૂપિયા બિડ્સ ટેન્ડરિંગ તબક્કામાં છે, જે વાર્ષિક ધોરણે 1.8x વધ્યા.
ગોદરેજ પ્રોપર્ટીઝ પર જેફરિઝ
જેફરિઝે ગોદરેજ પ્રોપર્ટીઝ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3725 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
AB કેપિટલ પર MS
મોર્ગન સ્ટેનલીએ એબી કેપિટલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 262 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ABCL અને NBFC સબ્સિડિરી સાથે રિવર્સ મર્જરને RBIની મંજૂરી છે. AB કેપિટલનું હોલ્ડિંગ્સ સ્ટ્રક્ચર ખત્મ થશે.
અદાણી એનર્જી પર જેફરિઝ
જેફરિઝે અદાણી એનર્જી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1365 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ONGC પર HSBC
એચએસબીસીએ ઓએનજીસી પર રેટિંગ ડાીઉનગ્રેડ કરી રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 235 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્રૂડના ઘટતા ભાવે કંપનીના ભાવિ પ્રોજેક્ટની કાર્યક્ષમતાને નુકશાન પહોંચાડ્યું. હાલમાં ક્રૂડના ભાવમાં ઉછાળો આવવો મુશ્કેલ છે. કેપેક્સનું જોખમ પણ મુખ્ય ચિંતનો વિષય છે. સબ્સિડરીની નબળી કામગીરી ડિવિડન્ડને અસર કરી શકે છે.
AU સ્મૉલ SFB પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે AU સ્મૉલ SFB પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 830 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25-27 દરમિયાન 32% CAGRની અપેક્ષા છે. તેમનું કહેવુ છે કે વધતા ખર્ચને કારણે NIM 5.5-5.7% વચ્ચે રહી શકે છે. FY27માં RoAમાં 1.8% સુધારો થવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)