Broker's Top Picks: બજાજ ઑટો, આઈસીઆઈસીઆઈ બેંક, ક્યુમિન્સ, સંવર્ધન મધરસન, એલ્કેમ લેબ્સ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ એલ્કેમ લેબ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં સેલ્સ ઈન-લાઈન, EBITDA/PAT 2%/6% અનુમાનથી નીચે છે. FY26માં ગાઈડન્સ મિશ્ર બેગ છે. કંપનીની FY26માં સ્થાનિક ફોર્મ્યુલેશન ગ્રોથ 100 bpsની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બજાજ ઓટો પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને બજાજ ઓટો પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹11,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિન યથાવત્ રાખવાની ક્ષમતા છે. કંપનીનું આઉટલુક પોઝિટીવ છે. એક્સપોર્ટસ આઉટલુકમાં સુધારો થયો છે.
બજાજ ઑટો પર સીએલએસએ
સીએલએસએએ બજાજ ઑટો પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹10,149 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર Q4માં EBITDA માર્જિન 20.2% ફ્લેટ રહ્યા. EV 2-વ્હીલર્સનું માર્કેટ શેર 12% વધ્યું. Q4માં 2-વ્હીલર્સનું માર્કેટ શેર 25% વધ્યું. એફોર્ડેબલ પ્રોડક્ટ્સ લોન્ચ થવાને કારણે માર્કેટ શેર વધ્યો. FY26 માં સ્થાનિક 2 વ્હીલર્સમાં 7% વોલ્યુમ ગ્રોથ શક્ય છે. FY26માં નિકાસમાં 12% ગ્રોથની અપેક્ષા છે.
બજાજ ઑટો પર જેફરીઝ
જેફરીઝે બજાજ ઑટો પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં સારું પ્રદર્શન, સારી સરેરાશ સેલ્સ કિંમતનો સપોર્ટ છે. સ્થાનિક અને 2-વ્હીલર એક્સપોર્ટ માટેનું આઉટલુક મજબૂત છે. સ્થાનિક મોટરસાઇકલમાં ઘટતા માર્કેટ શેરમાં ઘટાડાની ચિંતા છે.
ICICI બેન્ક પર સિટી
સિટીએ આઈસીઆઈસીઆઈ બેંક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને NIM ઘટવાની ધારણા, Q3ના તળિયે પહોંચી જશે. પણ ડિપોઝિટ રેટ ઘટી શકે, CASA ગ્રોથમાં સુધારો, પર્સનલ લોન વધવાના અનુમાન છે. બિઝનેસ બેન્કિંગ આ ક્ષેત્રમાં તેજી યથાવત રહેશે. પર્સનલ લોન FY25માં આવ્યું તળિયું, હવે અહીંથી સુધારો થવાની અપેક્ષા છે. સ્ટ્રેસ હાલ સ્થિર, ગામી 2-3 ત્રિમાસિકમાં સુધારાની આશા છે. ક્રેડિટ કોસ્ટ 45-50 bps સુધી રહી શકે છે. માર્કેટ શેર વધવાની અપેક્ષા, RoA 2% જાળવી રાખવાનો પ્રયાસ છે.
ક્યુમિન્સ પર જેફરિઝ
જેફરિઝે ક્યુમિન્સ પર અન્ડપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2405 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં BITDA અપેક્ષાઓ કરતા 14% નીચે, સેલ્સ 19% ઘટ્યુ. FY26માં મેનેજમેન્ટે સેલ્સ ડબલ ડિજિટ ગ્રોથનું ગાઈડન્સ આપ્યું.
સંવર્ધનમધરસન પર નોમુરા
નોમુરાએ સંવર્ધનમધરસન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹170 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોન-ઓટો અને ઇનઓર્ગેનિક ગ્રોથ મજબૂત થવાની શક્યતા. Q4 માર્જિન અપેક્ષા કરતા ઓછું, પરંતુ આગળ વધશે. 5 વર્ષમાં $10,800 કરોડની આવક હાસલ કરવાનું લક્ષ્ય છે. વેલ્યુએશન આકર્ષક, FY25-27 માં 27% ની EPS ગ્રોથ શક્ય છે.
સંવર્ધનમધરસન પર જેફરિઝ
જેફરિઝે સંવર્ધનમધરસન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક રૂપિયા 180 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિન ઘટવાથી Q4માં EBITDA 10% ઘટ્યા. આગળ તેમણે કહ્યું કે Q4માં પોલિમર્સથી YoY માર્જિન 4.3% ઘટ્યા. નોન-ઓટોમાં તેજીથી ક્ષમતા વિસ્તાર પર ફોકસ રહેશે. FY26-27 માટે EPSમાં 14-19%નો ઘટાડો છે.
એલ્કેમ લેબ્સ પર નોમુરા
નોમુરાએ એલ્કેમ લેબ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં સેલ્સ ઈન-લાઈન, EBITDA/PAT 2%/6% અનુમાનથી નીચે છે. FY26માં ગાઈડન્સ મિશ્ર બેગ છે. કંપનીની FY26માં સ્થાનિક ફોર્મ્યુલેશન ગ્રોથ 100 bpsની અપેક્ષા છે.
એલ્કેમ લેબ્સ પર જેફરિઝ
જેફરિઝે એલ્કેમ લેબ્સ પર અંડરપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,460 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા. FY27 માટે રેવેન્યુ ડબલ ડિજિટ ગ્રોથ ગાઈડન્સ રહ્યો. FY26 માટે EBITDA માર્જિન ગાઈડન્સ ફ્લેટ રાખ્યું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.