GDP પર બ્રોકરેજ હાઉસિઝનો રિપોર્ટ, ફેબ્રુઆરીમાં RBI રેટ કટ કરે તેવી ધારણા | Moneycontrol Gujarati
Get App

GDP પર બ્રોકરેજ હાઉસિઝનો રિપોર્ટ, ફેબ્રુઆરીમાં RBI રેટ કટ કરે તેવી ધારણા

નોમુરાએ GDP પર સ્લો કન્ઝમ્પશન અને ધીમા રોકાણની અસર જોવા મળી છે. ધીમા રોકાણની અસર અર્થતંત્રની ગાડી ધીમી પડે તેવા સંકેતો આપી રહી છે. ડિસેમ્બરમાં RBI 100 bps રેટ કટ કરે તેવી ધારણા છે.

અપડેટેડ 11:08:23 AM Dec 02, 2024 પર
Story continues below Advertisement
જેપી મૉર્ગને GDP પર નોમિનલ GDP ગ્રોથ 8% જેટલો ધીમો પડ્યો છે. આગળ તેમણે કહ્યું કે ડિસેમ્બર 2020 થી સૌથી નીચો રહ્યો છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

GDP પર UBS

યુબીએસએ GDP પર વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 25 વાસ્તવિક GDP ગ્રોથ ઘટીને 6.3% રહ્યો. વર્ષ દર વર્ષના ધોરણે ગ્રોથને 6.5% પર રાખવા માટે પોલિસી સપોર્ટ અનિવાર્ય છે. ખર્ચ દ્વારા વપરાશ અને કેપેક્સ નીચે, જ્યારે નિકાસનું યોગદાન ઉપર રહેશે. પ્રોડક્શન ઈન્ડસ્ટ્રી સેગમેન્ટની નબળો ગ્રોથ મંદી તરફ દોરાઈ ગઈ.


GDP પર સિટી

સિટીએ GDP પર GDP ગ્રોથ ઘટીને 7-ક્વાર્ટરની નીચી સપાટીએ છે. વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 25 રિયલ GDP ગ્રોથ 6.4% છે. તેમણે આગળ કહ્યું કે કન્ઝ્મ્પશન અને કેપેક્સમાં ઘટાડો જોવા મળ્યો. જોકે સર્વિસ સેક્ટરમા ઝોમ યથાવત રહેશે. RBI ડિસેમ્બરમાં CRR કટ પર વિચાર કરી શકે છે. લિક્વિડિટીના દબાણને સરળ બનાવવા માટે CRR કટ પર વિચાર કરશે.

GDP પર GS

ગોલ્ડમેન સૅક્સે GDP પર CY24 માટે GDP ગ્રોથ 30 Bps ઘટાડી 6.4% રહેશે. આગળ તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 25 માટે 40 Bps ઘટાડી 6.0% કર્યો.

GDP પર નોમુરા

નોમુરાએ GDP પર સ્લો કન્ઝમ્પશન અને ધીમા રોકાણની અસર જોવા મળી છે. ધીમા રોકાણની અસર અર્થતંત્રની ગાડી ધીમી પડે તેવા સંકેતો આપી રહી છે. ડિસેમ્બરમાં RBI 100 bps રેટ કટ કરે તેવી ધારણા છે.

GDP પર JP મૉર્ગન

જેપી મૉર્ગને GDP પર નોમિનલ GDP ગ્રોથ 8% જેટલો ધીમો પડ્યો છે. આગળ તેમણે કહ્યું કે ડિસેમ્બર 2020 થી સૌથી નીચો રહ્યો છે. ફેબ્રુઆરીમાં RBI રેટ કટ કરે તેવી ધારણા છે.

GDP પર HSBC

એચએસબીસીએ GDP પર સપ્ટેમ્બરના અંતના ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 5.4%, અપેક્ષા કરતા નીચે છે. તેમનું કહેવુ છે કે ફેબ્રુઆરીમાં RBI રેટ કટ કરે તેવી ધારણા છે. ડિસેમ્બરથી શરૂ થતાં અગાઉ લિક્વિડિટીને સરળ બનાવી શકે છે.

MS On GDP

મોર્ગન સ્ટેનલીએ GDP પર કેપેક્સ અને ખાનગી વપરાશમાં મંદી સ્પષ્ટ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે વર્ષ દર વર્ષના આધાર પર FY25 માટે માર્કેટ-ટૂ માર્કેટ GDP ઘટીને 6.3% રહ્યા. નેટ એક્સપોર્ટ કન્ટ્રીબ્યુટેડ પોઝિટીવ છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

MoneyControl News

MoneyControl News

First Published: Dec 02, 2024 11:08 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.