Broker's Top Picks: સિમેન્ટ સેક્ટર, ફૂડ ડિલિવરી vs ફ્રેન્ચાઇઝીસ, બંધન બેન્ક, ઈન્ફોસિસ, સુઝલોન છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: સિમેન્ટ સેક્ટર, ફૂડ ડિલિવરી vs ફ્રેન્ચાઇઝીસ, બંધન બેન્ક, ઈન્ફોસિસ, સુઝલોન છે બ્રોકરેજના રડાર પર

મેક્વાયરીએ ફૂડ ડિલિવરી vs ફ્રેન્ચાઇઝીસ પર ઉંચા ડિસ્ક્રિશનરી આવકથી રિકવરી શક્ય છે. નવા યૂઝર્સ જોડાયા, યુનિટ ઈકોનોમી સ્થિર રહેવાથીન ફૂડ ડિલિવરી ગ્રોથ વધશે.

અપડેટેડ 10:58:44 AM Mar 25, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સિમેન્ટ સેક્ટર પર UBS

યુબીએસે સિમેન્ટ સેક્ટર પર અલટ્રાટેક સિમેન્ટ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹9000 પ્રતિશેરથી વધારીને ₹13000 પ્રતિશેર નક્કી કરી. અંબુજા સિમેન્ટ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹475 પ્રતિશેરથી વધારીને ₹620 પ્રતિશેર કરી છે. દાલ્મિયા ભારત માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2100 પ્રતિશેરના નક્કી કર્યા છે. ACC માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2250 પ્રતિશેરના નક્કી કર્યા છે. FY26માં માંગ વધવાના અનુમાન, ખર્ચ ઘટવાના અનુમાન છે. સિમેન્ટ સેક્ટરમાં કોન્સોલિડેશન, માર્કેટ લીડર્સને વધુ ફાયદો થશે. FY26માં અર્નિંગ્સ વધવાની અપેક્ષા છે. માળખાકીય ખર્ચ બચતથી માર્જિનમાં સુધારો આવી શકે છે. અલ્ટ્રાટેક અને અંબુજા સિમેન્ટ પસંદીદા પિક છે.


ફૂડ ડિલિવરી vs ફ્રેન્ચાઇઝીસ પર મેક્વાયરી

મેક્વાયરીએ ફૂડ ડિલિવરી vs ફ્રેન્ચાઇઝીસ પર ઉંચા ડિસ્ક્રિશનરી આવકથી રિકવરી શક્ય છે. નવા યૂઝર્સ જોડાયા, યુનિટ ઈકોનોમી સ્થિર રહેવાથીન ફૂડ ડિલિવરી ગ્રોથ વધશે. દેવ્યાની ઈન્ટરનેશનલ અને વેસ્ટલાઈફ પસંદીદા પિક્સ છે. Zomato અને Swiggy માટે સાવચેતીભર્યું વલણ છે.

બંધન બેન્ક પર CLSA

સીએલએસએ એ બંધન બેંક પર હાઈ કન્વિનશન સાથે આઉટપર્ફોર્મ રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹220 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેન્કની કલેક્શન ક્ષમતામાં સુધારો થયો, ઓવરડ્યુમાં ઘટાડો થયો. FY27 સુધી મજબૂત ટેક ઓડિટ છે સિક્યોર્ડ અસેટનો લક્ષ્ય છે. લોન ઓર્ગેનાઝેશન સિસ્ટમ માટે Salesforce સાથે કરાર કર્યા.

ઈન્ફોસિસ પર જેફરિઝ

જેફરિઝે ઈન્ફોસિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2150 પ્રતિશેરથી ઘટાડીને ₹1835 પ્રતિશેર કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે અમેરિકા ગ્રોથની ચિંતાથી શેર લગભગ 20% તૂટ્યો. FY26માં CC રેવેન્યુ ગ્રોથ 4-6% રહેવાના અનુમાન છે. ડિસ્કિશનરી ખર્ચ ઘટવા છતાં CC ગ્રોથ વધશે. મજબૂત FCF કનવર્ઝન, ઉંચા પે-આઉટથી PE ડી-રેટિંગનું રિસ્ક ઓછું છે. ધીમો ગ્રોથ છતાં, EPS 2-4% ઘટ્યો. રિસ્ક રિવૉર્ડ આકર્ષક સાથે BUY રેટિંગ આપ્યા છે.

સુઝલોન પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે સુઝલોન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹70 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 17 દેશોમાં 20.9 GW ક્ષમતા સાથે ગ્લોબલ વિન્ડ એનર્જી લીડર છે. 15 GW ક્ષમતા સાથે ભારતની ટોચની વિન્ડ એનર્જી સર્વિસ પૂરી પાડે છે કંપની.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Mar 25, 2025 10:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.