Today's Broker's Top Picks: ડીશ ટીવી, કોનકોર્ડ બાયોટેક પર છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: ડીશ ટીવી, કોનકોર્ડ બાયોટેક પર છે બ્રોકરેજના રડાર પર

સિએલએસએ એ ડીશ ટીવી પર રેટિંગ ડાઉનગ્રેડથી અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણ તેના પર લક્ષ્યાંક 24 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 17 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 24માં આવક 18% ઘટી.

અપડેટેડ 11:03:49 AM May 29, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

CLSAનો ભારત સ્ટ્રેટેજી

વર્તમાન સરકારની નીતિઓનથી 54 સરકારી કંપનીઓને ફાયદો થશે. વર્તમાન સરકાર બહુમતી સાથે સત્તામાં આવશે તો PSUમામ રેલી યથાવત્ રહી શકે છે. L&T, NTPC, NHPC, PFC, ONGC, IGL, MGL પસંદીદા શેર્સ છે. ભારતી એરટેલ, ઈન્ડસ ટાવર્સ અને રિલાયન્સ ટોપ પીક છે. નોન-PSU સરકારી સ્ટોક અશોક લેલેન્ડ, અલ્ટ્રાટેક પર પણ ખાસ નજર રહેશે. H2FY24 માં બેન્કોને ભારતમાં શ્રેષ્ઠ રિસ્ક-રિવોર્ડ તરીકે જોઈ રહ્યા છે. HDFC બેન્ક, ICICI બેન્ક, એક્સિસ અને ઈન્ડસઈન્ડ બેન્ક પસંદીદા શેર્સ છે. બજાજ ફાઈનાન્સ, મેક્સ ફાઈનાન્સ, Zomato અને એવેન્યુ સુપરમાર્ટ માટે પોઝિટીવ છે.


ડીશ TV પર CLSA

સિએલએસએ એ ડીશ ટીવી પર રેટિંગ ડાઉનગ્રેડથી અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણ તેના પર લક્ષ્યાંક 24 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 17 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 24માં આવક 18% ઘટી. સબ્સ્ક્રાઇબર્સને મર્યાદિત કરવા માટે ચર્ન કંપનીએ 'ડિશ ટીવી સ્માર્ટ+' લોન્ચ કર્યું. ડીશ ટીવી સ્માર્ટ+ DTHના દરેક રિચાર્જ પર ઉપલબ્ધ એપ્સમાંથી 6 OTTની પસંદગી આપે છે. FY25/26 માટે આવક અને EBITDA 3-10% ઘટવાના અનુમાન છે.

કોનકોર્ડ બાયોટેક પર જેફરિઝ

જેફરિઝે કોનકોર્ડ બાયોટેક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1410 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં પરિણામ ઈન-લાઈન રહ્યા. FY25માં API સેલ્સમાં પીક-અપ આવી શકે છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

ADANI-PAYTM DEAL: ગૌતમ અદાણી ખરીદી શકે છે ફિનટેક કંપની, Paytmના વિજય શેખર શર્મા સાથે ચાલી રહી છે વાતચીત

MoneyControl News

MoneyControl News

First Published: May 29, 2024 11:03 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.