Brokerage Radar: ફાઈનાન્શિયલ સેક્ટર, પેન્ટ્સ, હ્યુન્ડાઈ મોટર્સ, બીએસઈ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Brokerage Radar: ફાઈનાન્શિયલ સેક્ટર, પેન્ટ્સ, હ્યુન્ડાઈ મોટર્સ, બીએસઈ છે બ્રોકરેજના રડાર પર

સીએલએસએ હ્યુન્ડાઈ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2155 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 27 થી તાલેગાંવથી ગ્રોતને બૂસ્ટ શક્ય છે. તાલેગાંવ પ્લાન્ટથી માર્કેટ શેર ફરી હાસલ કરવામાં મદદ રહેશે. આ વિદેશી કાર કંપની 2 દાયકાથી સ્થાનિક સ્પર્ધાનો સામનો કરવામાં સફળ રહી.

અપડેટેડ 10:54:26 AM Jan 13, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ફાઈનાન્શિયલ સેક્ટર પર મેકવાયરી

મેકવાયરીએ ફાઈનાન્શિયલ સેક્ટર પર નાણાકીય વર્ષ 26માં સારા ગ્રોથની અપેક્ષા છે. માર્જિન અને સ્થિર ક્રેડિટ ખર્ચ અને ઓપેક્સ ગુણોત્તરમાં થોડો ફેરફાર છે. પ્રાઈવેટ બેન્કમાં લાર્જકેપ કંપનીના EPS ગ્રોથ 14-19% રહેવાના અનુમાન છે. RoE 16-17% વચ્ચે રહેવાના અનુમાન છે. LIC,ICICI Lombardના રેટિંગને ન્યુટ્રલથી અપગ્રેડ કરી આઉટપરફોર્મ કર્યા છે. SBI લાઈફનું રેટિંગ આઉટપરફોર્મથી ઘટાડીને ન્યુટ્રલ કર્યું. PB ફિનટેકનું રેટિંગ ન્યુટ્રલથી ઘટાડીને અન્ડરપરફોર્મ કર્યું.


પેન્ટ્સ પર મેક્વાયરી

મેક્વાયરીએ પેન્ટ્સ પર માંગમાં સતત નબળાઈથી EPS લક્ષ્ય ઘટવાના અનુમાન છે. ગ્રાસિમની એન્ટ્રીની મર્યાદિત અસર થવાની શક્યતા છે. એશિયન પેન્ટ્સ માટે આઉટરફોર્મ રેટિંગ યથાવત્ છે. કંસાઈ નેરોલેક માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે.

હ્યુન્ડાઇ મોટર્સ પર HSBC

એચએસબીસીએ હ્યુન્ડાઈ મોટર્સ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓટો ઈન્ડસ્ટ્રીમાં લાબાગાળીના ગ્રોથથી ફાયદો થશે. નવા લોન્ચ અને ક્ષમતા વિસ્તારથી 2-3 વર્ષમાં ગ્રોથ વધશે. માર્જિન નાના રેન્જમાં રહેવાના અનુમાન છે. અપેક્ષિત કરતાં ઓછા નવા લોન્ચને કારણે નુકસાનનું જોખમ છે.

હ્યુન્ડાઇ મોટર્સ પર CLSA

સીએલએસએ હ્યુન્ડાઈ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2155 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 27 થી તાલેગાંવથી ગ્રોતને બૂસ્ટ શક્ય છે. તાલેગાંવ પ્લાન્ટથી માર્કેટ શેર ફરી હાસલ કરવામાં મદદ રહેશે. આ વિદેશી કાર કંપની 2 દાયકાથી સ્થાનિક સ્પર્ધાનો સામનો કરવામાં સફળ રહી.

BSE પર GS

ગોલ્ડમેન સૅક્સે બીએસઈ પર ન્યુટ્રલના રેટિંગ યથાવત છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5060 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈક્વિટીમાં માર્કેટ ગ્રોથનો ફાયદો મળશે. 11% કેશ ADT CAGR અને ઈન્ડેક્સ ઓપ્શન માર્કેટ શેર્સમાં 17%ના ગ્રોથની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 13, 2025 10:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.