આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ગ્લેનમાર્ક ફાર્મા પર HSBC
HSBCએ ગ્લેનમાર્ક ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1720 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓપરેશનલી Q4 ખરાબ રહ્યું, નફામાં એકવારનો ખર્ચ સામેલ છે. ભારત, US બિઝનેસ બોટમ આઉટ, આગળ ગ્રોથની અપેક્ષા છે. ISB 2001 માટે આઉટ-લાયસન્સિંગ રિ-રેટિંગ ટ્રિગર રહેશે.
IT પર HSBC
એચએસબીસીએ આઈટી પર FY25માં IT કંપનીઓનું કેશ કન્વર્ઝન ઘટ્યુ. આગળ તેમણે કહ્યું કે FY25માં IT કંપનીઓનું પ્રદર્શન સાધારણ રહ્યું. માર્કેટ હજુ પણ ગ્રોથને મહત્વ આપી રહ્યું છે. દિગ્ગજ TCSના કેશ કન્વર્ઝનમાં સતત ઘટાડો છે. કોફોર્જ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સમાં નબળાઈ શક્ય.
નઝારા ટેક પર CLSA
સીએલએસએ નઝારા ટેક પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹705 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંસો આવક, EBITDA અનુમાન કરતા નીચે છે. FY25માં કંપનીએ નવા અધિગ્રહણ કર્યા. વર્ષ દર વર્ષના આધાર પર 12 મહિનામાં રેવેન્યુ ગ્રોથ 43% છે. FY25માં માર્જિન 179 bps ઘટીને 9.40% થયું. FY25માં E-સ્પોર્ટ્સની આવક 21% વધી, EBITDA 2% ઘટ્યો. FY26-27માં આવક અને નફા અનુમાન 2%-9% ઘટ્યા.
કેમિકલ્સ પર જેફરિઝ
જેફરિઝે કેમિકલ્સ પર LATAM માં કિંમતોના દબાણ વચ્ચે, CY25માં આવક ફ્લેટ રહી. ચીની એગ્રોકેમિકલ એક્સપોર્ટમાં વધારો, ક્રોપ પ્રાઈસ મિશ્ર છે. Q4FY25 માં રેફગેસ માર્કેટ વાર્ષિક ધોરણે સપાટ રહ્યા. SRFનું વેલ્યએશન લંબાવ્યું. પરિણામ ગ્રોથ મર્યાદિત રહેવાની સાવચેતીભર્યા વલણની સલાહ છે. PI ઈન્ડસ્ટ્રીઝ અને NFIL ટોપ પિક છે.
AB ફેશન પર જેફરિઝ
જેફરિઝે એબી ફેશન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 ના પરિણામો ઘણા સકારાત્મક પાસાઓ સાથે સારા છે. પેન્ટલૂનમાં મજબૂત માર્જિન, TMRWમાં ખોટ ઘટી. એથેનિકમાં 40%થી વધુ ગ્રોથ અને માર્જિન સારા છે. લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સમાં SSSG (Same Store Sales Growth)ગ્રોથ મજબૂત છે. કંપની પાસે નેટ કેશ અનુમાન કરતાં ઓછી છે.
ફ્યુઝન માઇક્રોફાઇનાન્સ પર CLSA
સીએલએસએ ફ્યુઝન માઈક્રોફાઈનાન્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹155 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY26 બાદ મેનેજમેન્ટ પૂરા વર્ષના ગ્રોથ પર સ્પષ્ટતા આપશે. આગળ સીએલએસએ એ કહ્યું કે મેનેજમેન્ટ મુજબ Q1નું ડિસ્બર્સલ ટ્રેન્ડ Q4 જેવો રહેશે. FY26 માટે AUM ગ્રોથ 7% અને ક્રેડિટ ખર્ચ 6% રહેવાનો અંદાજ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.