Today's Broker's Top Picks: ગ્લોબલ ટેલિકોમ આઉટલુક, ઓટો સેક્ટર, લાઈફ ઈન્શ્યોરન્સ, એવેન્યુ સુપરમાર્ટ, વરૂણ બેવરેજીસ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: ગ્લોબલ ટેલિકોમ આઉટલુક, ઓટો સેક્ટર, લાઈફ ઈન્શ્યોરન્સ, એવેન્યુ સુપરમાર્ટ, વરૂણ બેવરેજીસ છે બ્રોકરેજના રડાર પર

બર્નસ્ટેઇને લાઈફ ઈન્શ્યોરન્સ પર SBI લાઈફ, મેક્સ ફાઈનાન્સ અને HDFC લાઈફ માટે રેટિંગ આઉટપરફોર્મ કર્યા છે. તેમણે ICICI પ્રુ માટે રેટિંગ અન્ડરપરફોર્મ કર્યુ. LIC માટે માર્કેટ પરફોર્મ કોલ કર્યુ. પ્રાઈવેટ લાઈફ ઈશ્યોરન્સ કંપનીઓએ ભારતમાં એક્સપોઝર વધાર્યું છે.

અપડેટેડ 12:01:48 PM Aug 21, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ગ્લોબલ ટેલિકોમ આઉટલુક પર CLSA

CLSAએ ગ્લોબલ ટેલિકોમ આઉટલુક પર ટેક મહિન્દ્રા માટે રેટિંગ ડાઉગ્રેડ કરી હોલ્ડ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1670 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત રેલી અને સ્ટ્રેચ્ડ વેલ્યુએશન ધીમા રહેવાની રેટિંગ ડાઉનગ્રેડ કર્યા. બલ ટેલિકોમ કેપેક્સ આઉટલુક નબળું પણ ડીલ મજબૂત છે. ટેક મહિન્દ્રાને નજીકના ગાળામાં ટેલિકોમ વર્ટિકલમાં પડકારોના સામનો કરવો પડી શકે છે. TCS, Infosys & Wipro દ્વારા અનેક ડીલની જાહેરાત કરાવી.


ઓટો સેક્ટર પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને ઓટો સેક્ટર પર PV વોલ્યુમ 4%ના CAGR ધોરણે વધ્યુ. પણ FY19-24માં 8-9% PV વોલ્યુમ હતું. Entry-Level રિકવરી વગર વોલ્યુમ ગ્રોથ સિંગલ ડિજિટ ગ્રોથમાં રહેવાની ધારણા છે. M&Mના બદલે મારૂતિ પસંદ છે. મારૂતિની ઈન્વેટરી સારી સાથે Affordable વ્હીકલમાં રિકવરી કરી.

લાઈફ ઈન્શ્યોરન્સ પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને લાઈફ ઈન્શ્યોરન્સ પર SBI લાઈફ, મેક્સ ફાઈનાન્સ અને HDFC લાઈફ માટે રેટિંગ આઉટપરફોર્મ કર્યા છે. તેમણે ICICI પ્રુ માટે રેટિંગ અન્ડરપરફોર્મ કર્યુ. LIC માટે માર્કેટ પરફોર્મ કોલ કર્યુ. પ્રાઈવેટ લાઈફ ઈશ્યોરન્સ કંપનીઓએ ભારતમાં એક્સપોઝર વધાર્યું છે.

એવન્યુ સુપરમાર્ટ પર UBS

UBSએ એવન્યુ સુપરમાર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે કહ્યુ કે Channel ચેકની માગ સતત વધી રહી છે. DMart સ્ટોરની મુલાકાત મજબૂત ફૂટફોલ અને સેલ્સ ગ્રોથ દર્શાવે છે. મિનિમેક્સ કરિયાણા પર ફોકસ સાથેનું એક નાનું ફોર્મેટ છે.

વરૂણ બેવરેજીસ પર BofA Sec

BofA Sec એ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1840 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો બિઝનેસ ફન્ડામેન્ટલ મજબૂત છે. ડિસ્ટ્રિબ્યુશન વિસ્તરણ, નવી પ્રોડક્ટ્સથી અપસાઇડ જોવા મળી શકે છે. દક્ષિણ આફ્રિકા કોંગો જેવા નવા પ્રદેશોમાં બિઝનેસ અપસાઇડ જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 21, 2024 12:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.