Today's Broker's Top Picks: એચડીએફસી એએમસી, એચડીએફસી લાઈફ, ભારતી હેક્સાકોમ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: એચડીએફસી એએમસી, એચડીએફસી લાઈફ, ભારતી હેક્સાકોમ છે બ્રોકરેજના રડાર પર

જેપી મૉર્ગને ભારતી હેક્સાકોમ પર ઈન્ટિએટ ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,280 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતીય બજારમાં પ્યોર-પ્લેમાં કંપની બેસ્ટ છે.

અપડેટેડ 12:22:24 PM Jul 16, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Jefferies On HDFC AMC

જેફરીઝે એચડીએફસી એએમસી પર ખરીદારીના રેટિગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4,900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ મજબૂત રહ્યા. QAAUMમાં ઇક્વિટી AUMનો ભાગ વધીને 64.3% થયો. વર્ષ દર વર્ષના ધોરણે કોર આવક 35%થી વધી. યીલ્ડમાં સ્થિરતાના કારણે આવક વધી.


MS On HDFC AMC

મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી એએમસી પર ઈક્વલ વેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,640 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓછા ડિફર ટેક્સ ચાર્જના કારણે Q1નો નફો અનુમાનથી સારો છે. વધુ ઓપરેટિંગ ખર્ચના કારણે ઓપરેટિંગ નફો અનુમાનથી 3% ઓછો છે.

Jefferies On HDFC Life

જેફરીઝે એચડીએફસી લાઈફ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 750 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં VNB અનુમાન મુજબ 18% ઉપર રહ્યા. વર્ષ દર વર્ષના ધોરણે APE 23%થી વધ્યા. કમિશન પરના હસ્તક્ષેપ માર્જિન પર નવા ધોરણોની અસરને મર્યાદિત કરશે.

GS On HDFC Life

ગોલ્ડમેન સૅક્સે એચડીએફસી લાઈફ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 765 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પરિણામ મોટેભાગે ઇન-લાઈન રહ્યા. નોન પાર સેવિંગના મજબૂત પ્રદર્શનથી પરિણામ સુધર્યા. વર્ષ દર વર્ષના ધોરણે રિટેલ પ્રોટેક્શન 29% વધ્યું. નબળા પ્રોડક્ટ મિક્સના કારણે VNB માર્જિન 120 bpsથી ઘટ્યા.

MS On HDFC Life

મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી લાઈફ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 790 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના ધોરણે VNB માર્જિન હેલ્થી રહ્યા. FY25 માટેની મજબૂત શરૂઆત જોઈ રહ્યા છે. વેલ્યુએશન આકર્ષક લાગી રહ્યા છે. યુનિયન બજેટ ટૂંકાગાળા માટેનું રિસ્ક છે. બજેટ બાદ રેલી જોવા મળશે.

JPMorgan On Bharti Hexacom

જેપી મૉર્ગને ભારતી હેક્સાકોમ પર ઈન્ટિએટ ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,280 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતીય બજારમાં પ્યોર-પ્લેમાં કંપની બેસ્ટ છે. રાજસ્થાન અને ઉત્તર પૂર્વના બે અંડરપેનિટ્રેટેડ સર્કલ્સમાં કામ કરે છે. ઓછા ટેલિ ડેન્સિટી, ઈન્ટરનેટ પેનિટ્રેશન અને પોસ્ટપેડ મિક્સ ધરાવતા વિસ્તારોમાં કામ કરે છે. સબક્રાઈબર ગ્રોથ અને ARPU વિસ્તરણ મજબૂત ટેઈલવિન્ડ છે. ભારતી કરતા કંપનીના ARPU માત્ર 2% નીચે છે. FY27 સુધી ડિવિડન્ડ પે-આઉટ વધીને 34% સંભવ છે. ટેરિફમાં વધારો અને ઘટતા કેપેક્સથી FCFમાં સુધારાના કારણે ડિવિડન્ડ વધશે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stocks in News: આ ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો તેના પર નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jul 16, 2024 12:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.