Today's Broker's Top Picks: આઈઆઈએફએલ ફાઈનાન્સ, ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સ, કલ્યાણ જ્વેલર્સ, જીએમઆર પાવર છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 810 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વેલ્યુ ક્રિએશનની રાહ પર કંપની આગળ વધી રહી છે. નેટવર્ક વિસ્તારથી વેલ્યુએશનને સપોર્ટ છે. ઝડપી ગ્રોથથી કંપનીને ફાયદો મળશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IIFL ફાઈનાન્સ પર HSBC
HSBCએ IIFL ફાઈનાન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 350 રૂપિયા પ્રતિશેરથી વધારીને 540 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે RBIએ ગોલ્ડ લોન બિઝનેસ પ્રતિબંધો હટાવ્યા. કારોબાર સામાન્ય થવાનો કંપનીને ફાયદો થયો. FY25-27 દરમિયાન EPS 6-16% રહેવાના અનુમાન છે. માર્ચ 2024માં નીચલા સ્તરથી શેર 65-70% દોડ્યો. હાલમાં પણ વર્તમાન વેલ્યુએશન પોઝિટીવ રહ્યા છે.
ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર CLSA
સીએલએસએ એ ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમણે તેના પર આઉટપરફોર્મથી અન્ડરપરફોર્મ કરી રહ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 550 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 260 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં ઉંચા ક્રેડિટ ખર્ચ જાહેર થયા, કલેક્શન એફિસિયન્સીમાં કોઈ સુધારો નહીં. કલેક્શન એફિસિયન્સી Q1ના નીચલા સ્તર પર પહોંચી. છેલ્લા 2 મહિનામાં તેમાં સુધારો થયો નથી.
કલ્યાણ જ્વેલર્સ પર HSBC
એચએસબીસીએ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 810 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વેલ્યુ ક્રિએશનની રાહ પર કંપની આગળ વધી રહી છે. નેટવર્ક વિસ્તારથી વેલ્યુએશનને સપોર્ટ છે. ઝડપી ગ્રોથથી કંપનીને ફાયદો મળશે.
GMR પાવર પર Emkay
GMR પાવર પર Emkay એખરીદદારીની સલાહ યથાવત્ રહેશે. તેમણે તેના પર લક્ષ્યાંક 180 રૂપિયા પ્રતિશેરથી વધારી 205 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોર થર્મલ એસેટ્સ (1,650 MW) કોલ ટાઈ-અપ પર શ્રેષ્ઠ કામગીરી છે. દેવું મેટ્રિક્સમાં સુધારો, PPAS ક્ષમતા 90% છે. ઇન્ક્રીમેન્ટલ સ્માર્ટ મીટર કોન્ટ્રાક્ટ્સ, મોનેટાઇઝેશન અને ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ ઓપ્શનલ વેલ્યુ પ્રોવાઈડ કરે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.