Today's Broker's Top Picks: ઈન્ડીજીન, એલએન્ડટી ફાઈનાન્સ, એમએન્ડએમ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ટરગ્લોબ એવિએશન છે બ્રોકરેજના રડાર પર
જેફરીઝે ઈન્ટરગ્લોબ એવિએશન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5,225 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં એવિએશનના ગ્રોથ માટે મજબૂત ટેઈલવિન્ડ્સ છે. તેમણે તેના પર કોસ્ટ લિડરશીપ અને ફ્લીટના સમયસર ઓર્ડર પર ફોકસ કર્યો. ઇન્ટરનેશનલ સેગ્મેન્ટથી સારો ગ્રોથ થયો. અમુક ડિજિટલ પહેલથી ફાયદો થશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
Nomura On Indegene
નોમુરાએ ઈન્ડીજીન પર ઈનિટિએટ નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડોમેન એક્સપર્ટીઝ સાથે મોડલ સારૂ છે. લાઈફ સાયન્સ કંપનીમાં ડિજિટલ અડોપ્શન માટે કંપની સારી છે. મેનેજમેન્ટ મજબૂત છે, M&A અપરોચ પણ બેલેન્સ છે.
GS On L&T Fin
ગોલ્ડમેન સૅક્સે એલએન્ડટી ફાઈનાન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 202 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે MFI અને અનસિક્યોર્ડ લોન પર થોડી ચિંતા થશે. રિસ્ક વહેલું ખબર પડતા પુરતા પગલાં લેવાનો સમય છે. અસેટ ક્વાલિટીમાં સુધારો જોઈ રહ્યા છે. મેનેજમેન્ટને 25% ગ્રોથની આશા છે.
GS On M&M
ગોલ્ડમેન સૅક્સે એમએન્ડએમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે XUV700નું વધુ સસ્તું વેરિઅન્ટ્સ નફો વધારશે. Inglo EV પ્લેટફોર્મ સુધરી રહ્યું છે. ગ્રામીણ બજારોમાં ગ્રાન શૂટ દેખાઈ રહ્યું છે.
Citi On ICICI BK
સિટીએ આઈસીઆઈસીઆઈ બેંક પર ખરીદારીના કોલ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,547 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બિઝનેસ બેન્કિંગ, MSME અને કોર્પોરેટ તરફથી ગ્રોથ યથાવત્ રહેશે. RaROC પર ફોકસ યથાવત્ રહેશે. LCR/LDR 123%, 85% પર સારા છે.
Jefferies On Interglobe Aviation
જેફરીઝે ઈન્ટરગ્લોબ એવિએશન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5,225 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં એવિએશનના ગ્રોથ માટે મજબૂત ટેઈલવિન્ડ્સ છે. તેમણે તેના પર કોસ્ટ લિડરશીપ અને ફ્લીટના સમયસર ઓર્ડર પર ફોકસ કર્યો. ઇન્ટરનેશનલ સેગ્મેન્ટથી સારો ગ્રોથ થયો. અમુક ડિજિટલ પહેલથી ફાયદો થશે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)