Today's Broker's Top Picks: આઈટી, ઑઈલ માર્કેટિંગ, રિલાયન્સ, એમ્ક્યોર ફાર્મા, અપોલો હોસ્પિટલ્સ, બંસલ વાયર છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ અપોલો હોસ્પિટલ્સ પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમણે તેના પર ખરીદારીથી ન્યુટ્રલના રેટિંગ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6724 રૂપિયા પ્રતિશેરથી વધારી 6856 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિજિટલ સેગમેન્ટ ગ્રોથ અન્ડરવેલ્મિંગ છે. તેમણે તેના પર હાલની હોસ્પિટલોમાં ક્ષમતા વિસ્તાર મર્યાદિત કર્યો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT પર જેફરિઝ
જેફરિઝે IT પર CY23/CY24 નિફ્ટી IT માટે આઉટપરફોર્મ કર્યા. તેમનું 4%/2% EPS ઘટવા છતાં નિફ્ટી IT માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમનું કહેવુ છે કે સ્મૉલ IT કંપનીઓની સરખામણીએ લાર્જકેપ કંપનીઓનું પ્રદર્શન આઉપરફોર્મ રહ્યુ. TCS, ઈન્ફોસિસ EPS કટ અને વેલ્યુએશન કમ્ફર્ટ માટે ઓછા જોખમી રહેશે.
ઓઈલ માર્કેટિંગ કંપની પર HSBC
HSBCએ ઓઈલ માર્કેટિંગ કંપની પર HPCL, BPCL અને IOC માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમનું કહેવુ છે કે IOC માટે લક્ષ્યાંક 180 રૂપિયા પ્રતિશેરથી વધારીને 200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમને BPCL માટે લક્ષ્યાંક 470 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 460 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે HPCL માટે લક્ષ્યાંક 440 રૂપિયાથી વધારીને 480 રૂપિયા નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યું કે વૈશ્વિક ઓઈલની કિંમતોનું ડાઉનવર્ડ ઓરિએન્ટેશન પોઝિટીવ છે.
રિલાયન્સ પર CLSA
સીએલએસએ રિલાયન્સે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2024ના અંત સુધીમાં સોલર PV ગીગા-ફેક્ટરી શરૂ કરવાની યોજના છે. FY24 ફાઇનાન્શિયલ સોલર Mfg બિઝનેસ માટે $1 બિલિયનનું મૂડીખર્ચ છે.
રિલાયન્સ પર કોટક
કોટક સિક્યોરિટીઝના Add ના રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિટેલ કેપેક્સમાં 50% ઘટાડો FY24ના વાર્ષિક અહેવાલની પોઝિટીવ Key છે. FY24માં $1-1.2 બિલિયનના રોકાણ સાથે નવી એનર્જીમાં રોકાણની ગતિ ધીમી રહી. FY25 માટે રિટેલ અને O2C અર્નિંગનું વધુ મોડરેટેડ કર્યું.
એમ્ક્યોર ફાર્મા પર જેફરિઝ
જેફરિઝે એમ્ક્યોર ફાર્મા પર ખરીદદારીની સલાહ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Developing Complex Moleculesમાં કંપનીની કેમેસ્ટ્રી મજબૂત છે. ભારત અને કેનેડામાં ઉંચો ગ્રોથ, દેવું ઘટવાથી કંપનીને ફાયદો થયો. FY24-27 દરમિયાન પ્રોફિટ CAGR 29% જોવા મળ્યો.
અપોલો હોસ્પિટલ્સ પર નોમુરા
નોમુરાએ અપોલો હોસ્પિટલ્સ પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમણે તેના પર ખરીદારીથી ન્યુટ્રલના રેટિંગ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6724 રૂપિયા પ્રતિશેરથી વધારી 6856 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિજિટલ સેગમેન્ટ ગ્રોથ અન્ડરવેલ્મિંગ છે. તેમણે તેના પર હાલની હોસ્પિટલોમાં ક્ષમતા વિસ્તાર મર્યાદિત કર્યો છે.
બંસલ વાયર પર ઇન્વેસ્ટેક
ઇન્વેસ્ટેકે બંસલ વાયર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 440 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેનલેસ સ્ટીલ વાયર માર્કેટમાં મજબૂત સ્થાન બનાવી રહી છે. FY24-27 માટે EBITDA CAGR 40% વધ્યા. FY26માં PE વેલ્યુએશન 24x વધવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)