Today's Broker's Top Picks: લાઈફ ઈન્શ્યોરન્સ, વોલ્ટાસ, એચસીએલ, શોભા, એઆઈએ એન્જીનયરિંગ, ઓરબિંદો ફાર્મા, આરતી ઈન્ડસ્ટ્રીઝ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: લાઈફ ઈન્શ્યોરન્સ, વોલ્ટાસ, એચસીએલ, શોભા, એઆઈએ એન્જીનયરિંગ, ઓરબિંદો ફાર્મા, આરતી ઈન્ડસ્ટ્રીઝ છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ AIA Engg પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ નબળા જાહેર સાતે વોલ્યુમ ગ્રોથમાં દબાણ રહેશે. FY25/26/27 માટે વોલ્યુમ ઘટીને 4%/6%/5% રહેવાનો અંદાજ છે.

અપડેટેડ 12:04:46 PM Aug 13, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

બેન્ક પર HSBC

એચએસબીસીએ બેન્ક પર અનસિક્યોર્ડ લોનમાં એસેટ ક્વોલિટી પર ધિરાણકર્તાઓની નકારાત્મક ટિપ્પણીએ 'કટોકટી' નો ભય ઉભો કર્યો. તેમણે કહ્યુ કે હવે અસરગ્રસ્ત લોનની ઓછી ટકાવારી છે. બેન્કોની બેલેન્સશીટ્સ વધુ મજબૂત અને સારી રીતે પૂરી પાડવામાં આવી રહી છે.


લાઈફ ઈન્શ્યોરન્સ પર HSBC

એચએસબીસીએ લાઈફ ઈન્શ્યોરન્સ પર જુલાઈમાં વર્ષ દર વર્ષના આધાર પર ઈન્ડસ્ટ્રી માટે Individual APE 19% વધ્યો. તેમણે તેના પર પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ માટે Individual APE 30% રહ્યો. HDFC લાઈફ, બજાજ એલિયાન્ઝ લાઇફનો Individual APEમાં મજબૂત ગ્રોથ છે. ICICI પ્રુ, મેક્સ લાઇફનો Individual APEમાં મજબૂત ગ્રોથ છે. SBI લાઈફનો ગ્રોથ સ્ટેબલ છે.

લાઈફ ઈન્શ્યોરન્સ પર નોમુરા

નોમુરાએ લાઈફ ઈન્શ્યોરન્સ પર વર્ષ દર વર્ષના આધાર પર જુલાઈમાં ઓવરઓલ ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ 30% રહ્યો. પબ્લિક ઈશ્યોરન્સ ઈન્ડસ્ટ્રી ગ્રોથ 0.2% પર ફ્લેટ રહ્યો. પ્રાઈવેટ પ્લેયરના માર્કેટ શેર્સમાં 69%નો ઉછાળો રહ્યો.

વોલ્ટાસ પર નોમુરા

નોમુરાએ વોલ્ટાસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1511 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ મજબૂત રહ્યા. FY25/26માં વોલ્યુમ ગ્રોથ 20%/15% રહ્યું.

HCL ટેક પર નોમુરા

નોમુરાએ HCL ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1720 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25માં CC રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ 3-5% રહ્યું. ડીલ પાઇપલાઇન અને ઓર્ડર બુકિંગ મજબૂત રહી.

શોભા પર HSBC

એચએસબીસીએ શોભા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં બુકિંગ અને કેશ ફ્લો મજબૂત રહ્યો.

AIA Engg પર નોમુરા

નોમુરાએ AIA Engg પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ નબળા જાહેર સાતે વોલ્યુમ ગ્રોથમાં દબાણ રહેશે. FY25/26/27 માટે વોલ્યુમ ઘટીને 4%/6%/5% રહેવાનો અંદાજ છે.

ઓરોબિન્દો ફાર્મા પર HSBC

એચએસબીસીએ ઓરોબિન્દો ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારને 1650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં પરિણામ ઈન-લાઈન રહ્યા. FY25 માટે EBITDA માર્જિન ગાઈડન્સ 21-22% પર રહ્યું. US સેલ્સ માટે આઉટલુક મજબૂત રહ્યા.

આરતી ઈન્ડસ્ટ્રીઝ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ આરતી ઈન્ડસ્ટ્રીઝ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 615 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓપરેશન્સ માટે, કંપનીનું વોલ્યુમમાં 6% QoQ અને 30% YoY રહ્યું. નજીકના ગાળામાં માર્જિનમાં નરમાશ જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 13, 2024 12:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.