Today's Broker's Top Picks: એલટીઆઈ માઈન્ડટ્રી, કોલ ઈન્ડિયા, હ્યુનડાઈ ઈન્ડિયા, પ્રેસ્ટીજ એસ્ટેટ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ એલટીઆઈ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7050 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ડીલ પાઈપલાઈન છે. નવા લોગો સાથે સેલ્સ એન્જિનમાં મજબૂત ગ્રોથ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
LTI માઈન્ડટ્રી પર નોમુરા
નોમુરાએ એલટીઆઈ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2031-32 સુધીમાં $10 બિલિયનની આવકનું લક્ષ્ય છે. તેમણે આગળ કહ્યું EBIT માર્જિન ડબલ ડિજિટ ગ્રોથ સાથે 17-18% રહેવાની અપેક્ષા છે.
LTI માઈન્ડટ્રી પર MS
મોર્ગન સ્ટેનલીએ એલટીઆઈ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7050 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ડીલ પાઈપલાઈન છે. નવા લોગો સાથે સેલ્સ એન્જિનમાં મજબૂત ગ્રોથ છે.
કોલ ઈન્ડિયા પર MS
મોર્ગન સ્ટેનલીએ કોલ ઈન્ડિયા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 525 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પાવર ડિમાન્ડની મજબૂત આઉટલુકથી ફાયદો થશે. આગળ તેમનું કહેવુ છે કે પાવર ડિમાન્ડથી આગામી અમુક વર્ષ વોલ્યુમ ગ્રોથને સપોર્ટ શક્ય છે. અર્નિંગ્સ ગ્રોથને પણ પાવર ડિમાન્ડથી સપોર્ટ શક્ય છે. ડિવિડન્ડ અને કેપેક્સ માટે ઓપરેટિંગ કેશ ફ્લો પોઝિટીવ છે. FY26 P/Bના 2.1x પર વેલ્યુએશન આકર્ષક છે. FY26 P/Eના 6.8x પર વેલ્યુએશન આકર્ષક છે.
Hyundai India પર MS
મોર્ગન સ્ટેનલીએ હ્યુનડાઈ પર ઓવરવેટના રેટિંગ કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2418 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે SUVs અને EVsમાં સારી સ્થિતિ, પેરેન્ટ કંપની પાસેથી સપોર્ટ છે. FY26/27માં નવી ક્ષમતા અને માર્કેટ રિવાઈવલ ગ્રોથ વધશે. વેલ્યુએશન આકર્ષક છે. ભારતીય OEMના એવરેજથી મજબૂત છે. FY27 P/E ના 19x મલ્ટીપલ પર શેર છે. FY27 P/Eના 22x મલ્ટીપલ પર ભારતીય OEMના એવરેજ છે.
પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમણે તેના પર ઓવરવેટથી અન્ડરવેટના રેટિંગ કર્યા છે. તેમણે તેના પરથી લક્ષ્યાંક ઘટાડીને 1510 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 25 પ્રી સેલ્સ ગ્રોથ અનુમાન 28% થી ઘટાડીને 9% છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)