Today's Broker's Top Picks: ઓએમસી, એલએન્ડટી, કોન્કોર, જસ્ટ ડાયલ છે બ્રોકરેજના રડાર પર
HSBCએ OMC કંપનીઓ પર ઓઈલ પ્રાઈસમાં અસ્થિરતા OMCs માટે ફાયદાકારક રહેશે. સામાન્ય ચોમાસાને કારણે ઓટો ફ્યલ પ્રાઈસમાં નરમાશ પણ ફરી રિવકરીની અપેક્ષા છે. BPCL, HPCL, IOC માટે ખરીદદારીની સલાહ આપેલ છે. મજબૂત માર્કેટિંગ માર્જિન GRMમાં નરમાશ જોવા મળી.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
OMC કંપનીઓ પર HSBC
HSBCએ OMC કંપનીઓ પર ઓઈલ પ્રાઈસમાં અસ્થિરતા OMCs માટે ફાયદાકારક રહેશે. સામાન્ય ચોમાસાને કારણે ઓટો ફ્યલ પ્રાઈસમાં નરમાશ પણ ફરી રિવકરીની અપેક્ષા છે. BPCL, HPCL, IOC માટે ખરીદદારીની સલાહ આપેલ છે. મજબૂત માર્કેટિંગ માર્જિન GRMમાં નરમાશ જોવા મળી.
L&T પર JP મૉર્ગન
JP મૉર્ગને L&T પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4360 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-FY27 દરમિયાન 23% EPS CAGR છે. FY26 કોર EPSના 26 ગણા પર શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યુ છે. વેલ્યુએશન અને ગ્રોથ પ્રમાણે કંપની મજબૂત છે. 16% કોર રેવેન્યુ ગ્રોથથી EPS ગ્રોથને સપોર્ટ મળ્યો છે. FY24-FY27 દરમિયાન કોર મીર્જિન 60 Bpsનો ગ્રોથ છે. કંપનીની ઓર્ડર બુક, કેશ ફ્લો મજબૂત રહ્યો છે. કંપનીને ભારત અને મધ્ય પૂર્વમાં કેપેક્સ ટેઈલવિન્ડ્સથી ફાયદો થશે.
કોન્કોર પર MS
મોર્ગન સ્ટેનલીએ કોન્કોર પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 774 રૂપિયા પ્રતિશેરનો નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે Q2માં હેન્ડલિંગ વોલ્યુમ ગ્રોથ 6% રહ્યો. 4%એક્ઝિમ અને સ્થાનિક વોલ્યુમ ગ્રોથ 14% રહેશે. Q2માં હેલ્ડિંગ વોલ્યુમ ગ્રોથ અનુમાનથી નીચે છે. 7% અનુમાન Q2માં હેલ્ડિંગ વોલ્યુમ ગ્રોથ હતું. 5%એક્ઝિમ અને 20% સ્થાનિક ગ્રોથનો અંદાજ હતો. CCRIએ F25માટે એક્ઝિમ ગ્રોથ 15%નો અંદાજ આપ્યો હતો. CCRIએ F25માટે સ્થાનિક વોલ્યુમ ગ્રોથ માટે 25%ના અનુમાન આપ્યા હતા. H2માં એક્ઝિમમાં 26% અને સ્થાનિક સેગમેન્ટમાં 35% ગ્રોથનો અંદાજ રહેશે.
જસ્ટ ડાયલ પર સિટી
સિટીએ જસ્ટ ડાયલ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1075 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં આવક, EBITDA અનુમાન કરતા નીચા રહ્યા.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)