Brokerage Radar: ફાર્મા, રિલાયન્સ, એસબીઆઈ કાર્ડ્સ, એમએન્ડએમ, હિંડાલ્કો, ગુજરાત પિપાવાવ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Brokerage Radar: ફાર્મા, રિલાયન્સ, એસબીઆઈ કાર્ડ્સ, એમએન્ડએમ, હિંડાલ્કો, ગુજરાત પિપાવાવ છે બ્રોકરેજના રડાર પર

જેફરીઝે હિંડાલ્કો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Higher Aluminum Price ના લીધે ભારતીય business ને ફાયદો મળી શકે છે. Novelis' Margins ચિંતા નો વિષય રહેશે. FY26 PB ratio At 1.0x Is Reasonable લાગી રહ્યું છે.

અપડેટેડ 11:21:02 AM Feb 17, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

HSBC On Pharma

એચએસબીસીએ ફાર્મા પર તેઓને લાગી રહ્યું છે કે US tarrif ચિંતા નો વિષય બની શકે છે. તેમનું કહેવુ છે કે ભારતીય કંપનીઓ Generic Drug Volume ના 60% સપ્લાય US માં થાય છે. ભારતીય કંપનીઓ US Healthcare System ને ઓછી costs પર હેલ્પ કરી રહી છે અને Market નું Focus Long-Term Growth Prospects પર રહેશે.


Jefferies On Reliance

જેફરીઝે રિલાયન્સ પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,660 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે KG D6 Block થી gas production છે તેના related Arbitration case માં reliance ને $ 1.55 Bn pay કરવા પડી શકે છે. આ ઓર્ડર ના લીધે reliance પર ટૂંક ગાળા ની અસર પડવાની શક્યતા નથી. Retail's Growth માં રિકવરી જોવા મળી શકે છે. jio ના લિસ્ટિંગ ની શક્યતા છે. O2C Profitability માં પણ રિકવરી ની શક્યતા છે ,FY26 માં EBITDA Growth 13% જોવા મળી શકે છે.

HSBC On SBI Cards

એચએસબીસીએ એસબીઆઈ કાર્ડ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી ને ₹560 પ્રતિશેરથી ₹1000 ના કર્યા છે. તેમનું કહેવુ છે કે Card Issuance માં Improvement, Money Market Rates એ positive ફેક્ટર છે. ક્રેડિટ કોસ્ટ માં ઘટાડા ના લીધે EPS ના upgrade જોવા મળી શકે છે.

Citi On M&M

સિટીએ એમએન્ડએમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,680 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમના પર XEV 9e એ ટોટલ બુકિંગ ના 56% Contribute કર્યું છે જયારે BE6 થી 44% Contribution આવતું જોવા મળ્યું છે. BEVs માં Absolute Vols હાલમાં launch કરવામાં આવેલ મોડેલ્સ કરતા ઓછા જોવા મળ્યા છે. કંપની પાસે 5,000 Units/Month કૅપેસિટી છે અને 6 મહિના જેટલી ઓર્ડર બુક કંપની પાસે છે.

Nomura On M&M

નોમુરાએ એમએન્ડએમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,681 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તેઓને લાગી રહ્યું છે કે 30,000 ની ઓર્ડર બુક એક strong નંબર છે. Price-Points તેઓને વધુ લાગી રહ્યા છે.

Jefferies On Hindalco

જેફરીઝે હિંડાલ્કો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Higher Aluminum Price ના લીધે ભારતીય business ને ફાયદો મળી શકે છે. Novelis' Margins ચિંતા નો વિષય રહેશે. FY26 PB ratio At 1.0x Is Reasonable લાગી રહ્યું છે.

CLSA On Hindalco

સીએલએસએ એ હિંડાલ્કો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹815 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Stable Aluminium Prices ના લીધે Q4 માં સ્થાનિક Aluminium Profitability માં મજબૂત growth જોવા મળી શકે છે. Secured Coal Blocks & Downstream Expansion ના લીધે Domestic Profitability માં સપોર્ટ જોવા મળી શકે છે. કંપની ના જે નવા પ્રોજેક્ટસ છે તેમાંથી FY 27 થી ફાયદો મળતો દેખાઈ શકે છે.

HSBC On Gujarat Pipavav

એચએસબીસીએ ગુજરાત પિપાવાવ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર નબળા Container & Bulk Volumes ના લીધે Q3 EBITDA Declined 6% છે. FY25-27 profit guidance કટ કરીને 4-5% નું કર્યું છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 17, 2025 11:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.