Today's Broker's Top Picks: પાવર, લેન્ડર્સ, રિલાયન્સ, ઝાયડસ લાઈફ, સંવર્ધન મધરસન છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ સંવર્ધન મધરસન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 190 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈનઓર્ગેનિક ગ્રોથથી ફાયદો આગળ દેખાશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
પાવર અને લેન્ડરર્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ પાવર ગ્રિડ માટે આઉટપરફોર્મ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 380 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મેક્વાયરીએ NTPC માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 475 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મેક્વાયરીએ PFC માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 630 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મેક્વાયરીએ REC માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 660 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મેક્વાયરીએ કહ્યું છે કે PFC અને REC માટે પ્રમાણમાં વધુ સારી લોન ગ્રોથ માટેની અપેક્ષા છે. મેક્વાયરીએ PFC, REC, પાવર ગ્રિડ અને NTPC પર કવરેજ શરૂ કર્યુ છે.
OMC પર HSBC
એચએસબીસીએ ઓએમસીએ ક્રૂડના નીચા ભાવ OMCs માટે નફાકારકતાને ટેકો આપવા માટે અનિવાર્ય છે. છેલ્લા બે મહિનામાં સુસ્ત રહ્યા બાદ ઓટો ફ્યુઅલનું વેચાણ ફરી વધ્યું છે. HPCL, BPCL અને IOC પર ખરીદી જાળવી રાખવાની સલાહ આપી છે.
રિલાયન્સ પર CLSA
સીએલએસએ એ રિલાયન્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2025માં ગ્રોથના ધણા ટ્રીગર, 30% ની તેજી શક્ય છે. જલ્દી લોન્ચ થનારા સોલર PV ગીગાફેક્ટ્રી મોટા ટ્રીગર છે. સોલર PV ગીગાફેક્ટ્રીના લોન્ચિંગ પર માર્કેટનું ધ્યાન નથી. રિલાયન્સના સોલર બિઝનેસની વેલ્યુ $30 Bn શક્ય છે. રિલાયન્સના કુલ ન્યૂ એનર્જી બિઝનેસની વેલ્યુ $43 Bn શક્ય છે.
ઝાયડસ લાઈફ પર HSBC
એચએસબીસીએ ઝાયડસ લાઈફ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1045 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સંવર્ધન મધરસન પર જેફરિઝ
જેફરિઝે સંવર્ધન મધરસન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 215 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24-27 દરમિયાન વાર્ષિક 32% EPS ગ્રોથ શક્ય છે.
સંવર્ધન મધરસન પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ સંવર્ધન મધરસન પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 193 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની મજબૂત બેલેન્સશીટ છે. નોન ઓટો બિઝનેસના રેમ્પ-અપથી ગ્રોથ વધશે.
સંવર્ધન મધરસન પર CLSA
સીએલએસએ સંવર્ધન મધરસન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 190 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈનઓર્ગેનિક ગ્રોથથી ફાયદો આગળ દેખાશે.
સંવર્ધન મધરસન પર નોમુરા
નોમુરાએ સંવર્ધન મધરસન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 209 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાલના સ્તર પર વેલ્યુએશન આકર્ષક છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)